મોર્ડન મહાભારતનો અર્જુન - સંપૂર્ણ Suresh Patel દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ

મોર્ડન મહાભારતનો અર્જુન - સંપૂર્ણ

Suresh Patel દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા

મોર્ડન મહાભારતનો અર્જુન (સુરેશ પટેલ) - હાલની પરિસ્થિતિના આધારે લેખકે મહાભારતના અર્જુન નું સુંદર સંકલન કર્યું છે. આપણી જીવનશૈલીથી માંડીને જીવનજંગ સુધીની તમામ સંઘર્ષપૂર્ણ વાતોને આવરી લેવાઈ છે.