સોરઠી બહારવટીયા - ભાગ-2 - સંપૂર્ણ Zaverchand Meghani દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સોરઠી બહારવટીયા - ભાગ-2 - સંપૂર્ણ

Zaverchand Meghani માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી... પછી અમને એક ભાંગેલ વહાણમાં બેસાડી કચ્છમાં ...વધુ વાંચો