જેલ-ઑફિસની બારી - સંપૂર્ણ નવલકથા Zaverchand Meghani દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

જેલ-ઑફિસની બારી - સંપૂર્ણ નવલકથા

Zaverchand Meghani Verified icon દ્વારા ગુજરાતી લઘુકથા

ક્રમ કેદીનું કલ્પાંત આંસુની મહેફિલ વાલિયાની દીચરી હરખો ઢેડો ઉપદેશક દાદા સહુનો `સાલો' દલબહાદુર પંજાબી મારો ભૈ ક્યાં! ફટકાની લજ્જત દાક્તર દાદા `ઔર કુછ?' એક નવી યોજના જોર કિતના? હરામના હમેલ નવો ઉપયોગ ઉપદેશિકા ફાંસી દયાળજી મૃત્યુનો અદબ ફાંદાળો બીલ શું સાચું! લાશ મિલ જાયગા! રાજકેદીની રોજનીશી જેમલાનો કાગળ