નાટક....ગામડાની દાતારી રામભાઇ બી ભાદરકા દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ

નાટક....ગામડાની દાતારી

રામભાઇ બી ભાદરકા દ્વારા ગુજરાતી નાટક

(પથરાવ આબડખાબડ કેડા માથે દુબળા ઢાઢાની દહબાર ગાંઠું વાળી રાંહ હાથમા પકડીને એક ફાટલટુંટલ લુગડા પે'રેલ એક જવાની ને વટાવી ને ગઢપણના પેલા પગથીયે પગ મુકવાની તયારી કરતો જવાન ખખડીગેલી ગાડી જોડીને વરહ થોડુ નબળુ થયેલુ તેં સંબંધીના ઘેર ...વધુ વાંચો