નાદાન પરિન્દે Denis Christian દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ

નાદાન પરિન્દે

Denis Christian દ્વારા ગુજરાતી નાટક

હા, આ મારી વાર્તા છે, મારી જિંદગી નો એક સાચો અનુભવ. %%%%%%%%%%%%%%%% "Daddy, એક વાત કરવી હતી.." "હા, બોલને બેટા." "Dad, વાત જરા...તમને ખોટું તોનહીં લાગે ને??" "અરે બેટા, બોલને. મને તારી વાતો નું કશું ખોટું નહીં લાગે." "Dad, ...વધુ વાંચો