વન્સ અપોન અ ટાઈમ - 46 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

વન્સ અપોન અ ટાઈમ - 46

Aashu Patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

શ્રીકાંત રાયના પેટમાંથી ગોળી કાઢી લેવાઈ. હોસ્પિટલમાં બીજા કોઈને શંકા ન જાય એ માટે ગુજરાતી બિલ્ડર અને પેલા ડોકટરે એવું તૂત ચલાવ્યું કે શ્રીકાંત રાય પેલા ગુજરાતી બિલ્ડરના ખેતરમાં મજુરી કરે છે.અને અનાયાસે એને ગોળી વાગી છે.