વન્સ અપોન અ ટાઈમ - 51 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

વન્સ અપોન અ ટાઈમ - 51

Aashu Patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

‘સ્મગલિંગની દુનિયાનો આ ચિતાર તમને એટલા માટે આપી રહ્યો છુ કે સ્મગલિંગના નેટવર્કને અને બોમ્બ બ્લાસ્ટ્સ માટે આરડીએક્સના લેન્ડિંગ અને એને કારણે દાઉદ ગેંગની ટેમ્પરરી પડતીનો સીધો સંબંધ છે. અને આ બધાની કડી મુંબઈની લોહિયાળ ગેંગવોર સુધી પહોંચે છે.’ ...વધુ વાંચો