વન્સ અપોન અ ટાઈમ - 64 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 64 વન્સ અપોન અ ટાઈમ - 64 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (122) 2.9k 2.3k પોલીસ ઓફિસર મિત્રએ ગુંડાઓને ગોળીએ દેવાની વાત કરી એથી પપ્પુ ટકલાના ચહેરા પર અણગમાની લાગણી તરી આવી. પણ તરત જ એણે ચહેરા પરથી એ ભાવ ખંખેરી નાખ્યો અને એની વાતનો તંતુ પકડી લીધો, ‘દાઉદ ઈબ્રાહિમે અમર નાઈક ગેંગ સાથે ...વધુ વાંચોમિલાવ્યા અને છોટા રાજને અરુણ ગવળી ગેંગ સાથે સમજૂતી કરી એ પછી બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ થયો. દાઉદ ઇબ્રાહિમ ડ્રગ સ્મગલિંગમાં સક્રિય બન્યો હતો અને એ માટે એને અમર નાઈક ગેંગની મદદ મળી હતી. તો દાઉદની ડ્રગ સ્મગલિંગની સિન્ડીકેટ તોડી પાડવા માટે છોટા રાજન અને અરુણ ગવળી સક્રિય બન્યા હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો સાંભળો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (20.7k) 579.4k 534k Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક Aashu Patel અનુસરો