વન્સ અપોન અ ટાઈમ - 71 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

વન્સ અપોન અ ટાઈમ - 71

Aashu Patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

મુંબઈના જોગેશ્વરી ઉપનગરના દુર્ગાનગર વિસ્તારની એક ચાલીમાં સવારના પાંચ કલાકે ઘડિયાળનું એલાર્મ વાગ્યું એ સાથે ઝબકીને ઉઠી ગયેલા યુવાને એલાર્મ બંધ કરી દીધું. જોકે તો પણ ચાલીમાં એની સાથે રહેતો બીજો યુવાન જાગી ગયો હતો. એણે સહેજ અણગમાથી રૂમ ...વધુ વાંચો