વન્સ અપોન અ ટાઈમ - 79 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 79 વન્સ અપોન અ ટાઈમ - 79 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (110) 2.6k 2.3k એ યુવાન અને એના સાથીદારો કદાચ વધુ પડતા આત્મવિશ્વાસથી ‘કામ’ કરતા હતા, પણ પોલીસ અહીં સુધી પહોંચશે નહીં એવી એમની ધારણા ખોટી પડી હતી. હતપ્રભ બની ગયેલા યુવાને અને એના સાથીદારોએ પોલીસને શરણે થઈ જવાનું મુનાસિબ ગણ્યું. એ યુવાન ...વધુ વાંચોશરીફ મોહમ્મદ યુસુફ અંસારી હતો અને એની સાથે ઝડપાઈ ગયેલા બીજા પાંચ યુવાન અનવર અહમદ અંસારી, જોગિન્દરજંગ બહાદુરસિંહ, રિયાઝુદ્દીન નાઝીર, અબ્દુલ અંસારી, મસુદ આલમ અંસારી અને અતાઉલ્લાહ ખલીલ અંસારી હતા. મુંબઈ પોલીસની ટીમને એ ફ્લેટમાંથી ૪૩ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવી. એ સિવાય લાખો રૂપિયાના બેંક ડ્રાફ્ટ્સ પણ એ યુવાનો પાસેથી મળ્યા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો સાંભળો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (20.7k) 579.4k 534k Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક Aashu Patel અનુસરો