અંગત ડાયરી - ઘન, પ્રવાહી અને વાયુ Kamlesh k. Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ

અંગત ડાયરી - ઘન, પ્રવાહી અને વાયુ

Kamlesh k. Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન

અંગત ડાયરી ============શીર્ષક :ઘન, પ્રવાહી અને વાયુલેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલપ્રાથમિકમાં ભણતાં ત્યારે વિજ્ઞાનના શિક્ષકે શીખવ્યું હતું કે પદાર્થના ત્રણ સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ ત્રણ સ્વરૂપો બધે જ ...વધુ વાંચો