અંગત ડાયરી - સત્યમેવ જયતે Kamlesh k. Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ

અંગત ડાયરી - સત્યમેવ જયતે

Kamlesh k. Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન

અંગત ડાયરી============શીર્ષક : સત્યમેવ જયતેલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલજો તમે ટીચર હો અને પરીક્ષાના સુપરવિઝન દરમિયાન તમારા પોતાના પુત્રને ચોરી કરવા ન દીધી હોય, જો તમે ટ્રાફિક પોલીસમાં હો અને તમારા ભત્રીજાને ટ્રિપલ સવારીમાં જતો રોકી પહોંચ ફાડી ...વધુ વાંચો