વન્સ અપોન અ ટાઈમ - 141 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 141 વન્સ અપોન અ ટાઈમ - 141 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (61) 1.7k 1.8k વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 141 મુંબૈયા અંડરવર્લ્ડ વિશે ધડાધડ માહિતી આપી રહેલા પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો વધુ એક પેગ બનાવવા માટે અને નવી સિગરેટ સળગાવવા માટે એક નાનકડો બ્રેક લીધો અને પછી અમને પૂછ્યું, ‘આપણે ...વધુ વાંચોપહોંચ્યા હતા?’ પછી તેની આદત પ્રમાણે એના સવાલનો જવાબ સાંભળ્યા વિના જ તે હસ્યો અને તેણે ફરી વાત શરૂ કરી દીધી. જો કે આ વખતે તેણે વાતનું અનુસંધાન પકડવાને બદલે હસતા-હસતા સહેજ જુદી વાત કરી: ‘મેં તમને કહ્યું હતું એ વાતનું પુનરાવર્તન કરું છું કે ‘અરેબિયન નાઈટ્સ’માં તો માંડ હજાર વાર્તાઓ છે, મુમ્બૈયા અંડરવર્લ્ડમાં તો તમને વાર્તાઓને ટક્કર મારે એવી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો સાંભળો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (20.7k) 579.4k 534k Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક Aashu Patel અનુસરો