તાનહાજી રિવ્યુ - ગઢ આલા પણ સિંહ ઘેલા Jatin.R.patel દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ

તાનહાજી રિવ્યુ - ગઢ આલા પણ સિંહ ઘેલા

Jatin.R.patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ

તાનહાજી:-મુવી રિવ્યુ.ડિરેકટર:-ઓમ રાઉતલેખક:-ઓમ રાઉત અને પ્રકાશ કાપડિયાસ્ટાર કાસ્ટ:-અજય દેવગન,કાજોલ,સૈફ અલી ખાન,શરદ કેલકર,લ્યુક કેની,નેહા શર્માલંબાઈ:-131 મિનિટસ્ટોરી:-ગઢ આલા પણ સિંહ ગેલા..આજથી 2 વર્ષ પહેલાં મેં એક લેખ લખ્યો હતો આ નામથી જેમાં છત્રપતિ શિવાજી મહારાજનાં જમણા હાથ સમાન વીર તાનહાજી(તાનાજી) માલુસરે ...વધુ વાંચો