Don't judge a book by its cover Navneet Marvaniya દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

Don't judge a book by its cover

Navneet Marvaniya દ્વારા ગુજરાતી લઘુકથા

સોમવારના દિવશે, લગભગ સવારના 10 વાગ્યાના સુમારે, 85 વર્ષના એક ઘરડા માજી પગથીયા ચઢીને બેંકમાં પ્રવેશ્યા. હાથમાં રહેલી લાકડીના ટેકે તે કેશિયરની સામે રહેલી કતારમાં છેલ્લે જઈને ઉભા રહ્યા અને પોતાનો નંબર ક્યારે લાગે છે તેની રાહ જોવા લાગ્યા. ...વધુ વાંચો