અંગત ડાયરી - લક્ષ્મણરેખા Kamlesh k. Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ

અંગત ડાયરી - લક્ષ્મણરેખા

Kamlesh k. Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન

અંગત ડાયરી ============શીર્ષક : લક્ષ્મણરેખા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૯, માર્ચ ૨૦૨૦, રવિવારવિશ્વના રંગમંચ પર અત્યારે એક ખતરનાક અંક ભજવાઈ રહ્યો છે. વિશ્વનો પ્રત્યેક માનવ ઘરમાં લપાઈને બેઠો છે. બહાર ‘માણસ ગંધાય માણસ ખાઉં’ એવું ...વધુ વાંચો