જિંદગી પર કવિતા Maitri દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

જિંદગી પર કવિતા

Maitri દ્વારા ગુજરાતી કવિતાઓ

જીવનમાં જોઈએ બીજું શું??અશ્રુ વહેતી આંખોને લૂછનાર,આથી બીજું જોઈએ શું?ઉદાસીમાં હસાવી શકે એવું એક જણ,આથી વિશેષ બીજું જોઈએ શું?આપણી પરવા કરી શકે એવી વ્યક્તિ,જીવનમાં જોઈએ બીજું શું?આપણા ગુસ્સા પાછળનું કારણ સમજી શકે,બીજું જોઈએ શું જીવનમાં?દુઃખને પણ આપણા સુખમાં ફેરવી ...વધુ વાંચો