અંગત ડાયરી - ઓપરેશન Kamlesh k. Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ

અંગત ડાયરી - ઓપરેશન

Kamlesh k. Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન

અંગત ડાયરી ============શીર્ષક : ઓપરેશન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલઆપણી જિંદગીનો હિસાબ શું?જન્મ્યાં, ભણ્યાં, નોકરીએ લાગ્યાં, પરણ્યાં, હર્યા-ફર્યા, માતા-પિતા બન્યાં, સાસુ-સસરા બન્યાં, રિટાયર્ડ થયાં અને મૃત્યુની પ્રતીક્ષા કરતા બેઠાં. શું લાગે છે પૃથ્વી પર એકડા-બગડા કરવા આવ્યાં હતાં ...વધુ વાંચો