છાંદસ્થ ગઝલ - 2 Parmar Bhavesh આર્યમ્ દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

છાંદસ્થ ગઝલ - 2

Parmar Bhavesh આર્યમ્ માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી કવિતાઓ

1. મન તું બોલમાંગાલગા ગાલગા ગાલગા ગાલગાફળ જે પાક્યાં નથી એને તું તોડમાં,અંતરે રાખ શબ્દો તું વાગોળમાં.કિંમતી શબ્દ તું સાચવી લે જરા,વેંચશે એને સંસાર ભાગોળમાં.જીભ તારી છુપાવી દે તું દાંતમાં,ચૂપ રે બોલમાંમન, તું મોં ખોલમાં.નાથવા કોઈ ક્રિષ્ના તને આવશે,કાલિયા ...વધુ વાંચો