હું અને મારા અહસાસ - 3 Darshita Babubhai Shah દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

હું અને મારા અહસાસ - 3

Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી કવિતાઓ

હું અને મારા અહસાસ ભાગ -૩ લોકડાઉન થીપૃથ્વી પરવસંત ઋતુનું આગમન થયું છેહવા શુધ્ધ,ઝાડ પાન નવપલલિત,આકાશ ભૂરું અને સુંદરદેખાય છે. ******************************************** માનવ પશુઓ - પંખીઓને પાંજરામાં પુરીપોતે બેલગામઘોડા નીજેમ દોડવામાંડ્યું હતુંતેના આ પ્રતાપમાનવ પીજરામાં અનેપશુઓ - પંખીઓખુલ્લા આકાશનીચેખુશખુશાલવિહરી રહ્યાં ...વધુ વાંચો