મારી વિચિત્ર રચનાઓ SURESH GAMDI દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

મારી વિચિત્ર રચનાઓ

SURESH GAMDI દ્વારા ગુજરાતી કવિતાઓ

(1)નિયમો બંધારણના પળાય તો ઘણું છે,જુના કુરિવાજોને બળાય તોય ઘણું છે.આ ઈર્ષાઓ, આ બેઇમાની,આ અનિતિઆ અનૈતિકતાથી દુર રેવાય તોય ઘણું છે.કોરોના હોય કે હોય આ ભારેખમ ભાઠો,હવેતો પોતાનાથીય સાવચેત રેવાય તો ઘણું છે.જુલ્મોની તાસીર કંઈ દેખી નથી જાતી,અંતઘડીએ માનવી ...વધુ વાંચો