હું અને મારા અહસાસ - 4 Darshita Babubhai Shah દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

હું અને મારા અહસાસ - 4

Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી કવિતાઓ

હું અને મારા અહસાસ ભાગ -૪ ***** મિત્રતા લાબી ટકાવીહોય તો માન સન્માનનું તૂટડું પકડી ના રખાય.મન મોટું રાખી મિત્રઅને મિત્રતા સચવાય. ****** ઘણી વારહસતાંચહેરા પાછળઆંસુ નોદરિયોવહેતો હોય છે.૫-૪-૨૦૨૦ ****** કાશ ભૂલવાનુંએટલું સરળ હોતજિંદગી ના એ દિવાસોતો ભૂલી જાતએ ...વધુ વાંચો