હું અને મારા અહસાસ - 5 Darshita Babubhai Shah દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

હું અને મારા અહસાસ - 5

Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી કવિતાઓ

હું અને મારા અહસાસ ભાગ-૫ પ્રેમ પાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,આંખોના રંગમાં ભીજાઈ જવા આવ્યાં છે દુનિયા આખી માં ભટકી હવે પોરો ખાવા,હૂંફના ખોળા માં સંતાઈ જવા આવ્યાં છે.સુંદરતા સંસ્કાર ને સભ્યતા થી ભરપૂરસ્નેહના હાસ્યથી અંજાઈ જવા આવ્યાં ...વધુ વાંચો