સ્કેન્ડિનેવિયાની સફરે –4. અંતરિયાળ નોર્વે અને બર્ગેન Dr Mukur Petrolwala દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ

સ્કેન્ડિનેવિયાની સફરે –4. અંતરિયાળ નોર્વે અને બર્ગેન

Dr Mukur Petrolwala દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન

ઓસ્લોમાં બે દિવસ ફરીને પછી અમે ત્રીજી સવારે વહેલા તૈયાર થયા. તે દિવસે અમે ફરી ગાડી ભાડે રાખેલી હતી. સવારે એ ગાડી લેવા પહોંચ્યા એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી શરૂઆત થઇ. કંઈક વેબસાઈટના ગોટાળાને લીધે અમે બુક કરાવેલી ઓટોમેટિક ...વધુ વાંચો