ગઝલ સંગ્રહ - ભાગ - ૬ Pratik Rajput દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

ગઝલ સંગ્રહ - ભાગ - ૬

Pratik Rajput દ્વારા ગુજરાતી કવિતાઓ

જરૂર જણાય ત્યાંજ બોલવાનું,હદથી વધુ કદી નહિ ખોલવાનું.લડાઈ હમેશા પોતાની સાથે જ,ખુદને બીજાથી નહિ તોલવાનું.સ્વાભિમાન પોતાના મનમાં જ,બીજા સામે આમ નહિ ડોલવાનું.ચકાચી લે પારકા,પોતાના સૌને,આમ જ બીજાને નહિ મોલવાનું.પ્રતીક થી હવે થાકી જવાય છે,પોતાને એમનમ નહિ છોલવાનું.સંઘર્ષથી અડીખમ ઉભવુ ...વધુ વાંચો