અંગત ડાયરી - પાગલ Kamlesh k. Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ

અંગત ડાયરી - પાગલ

Kamlesh k. Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન

અંગત ડાયરી ============શીર્ષક : પાગલ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૦૭, જુન ૨૦૨૦, રવિવાર પાગલની વ્યાખ્યા શી? જેના વાણી, વર્તન અને વિચાર મૂર્ખતાપૂર્ણ હોય એવા વ્યક્તિને પાગલ કહેવાય. મૂર્ખતાપૂર્ણ એટલે કે અવ્યવહારુ, સમાજને માન્ય ન હોય એવા. ...વધુ વાંચો