આ જીવન એક ઘટમાળ Bhavna Bhatt દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ

આ જીવન એક ઘટમાળ

Bhavna Bhatt દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ

*આ જીવન એક ઘટમાળ*. વાર્તા... ૯-૩-૨૦૨૦આમ જ કરી દવુ અર્પણ તને આ જિંદગી,બસ એજ સમર્પણ મને માન્ય સદા...આમ રોજ બરોજ ની રોજિંદી ઘટમાળમાં પણ ઘણું બધું અવલોકન જરૂરી છે નહીંતર ઘરની વ્યક્તિને ગુમાવવાનો વારો આવે છે...આ એક સત્ય કહાની ...વધુ વાંચો