તરસ પ્રેમની - ૩૫ Chaudhari sandhya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

તરસ પ્રેમની - ૩૫

Chaudhari sandhya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

ફાઈનલ એક્ઝામનો દિવસ. મેહાના હાથમાં પેપર આવ્યું. મેહાને પેપર અઘરું લાગ્યું. અઘરું તો લાગવાનું જ હતું. મેહાએ વાંચવામાં ધ્યાન જ નહોતું આપ્યું. મેહાને રજતના પ્રેમની ટેવ પડી ગઈ હતી. આખો દિવસ રજતના વિચારો અને રાતે પણ રજતના સપના ...વધુ વાંચો