દીદી Shreya Parmar દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

દીદી

Shreya Parmar દ્વારા ગુજરાતી કવિતાઓ

મમ્મી ની ખોટ પુરે એવી મારી મોટી બહેનસાથ સહકાર આપે એવી મારી પ્યારી બહેન.વ્હાલ નો દરિયો છે એતો,લાડ પ્યાર કરતી એવી માંંરી મોટી બહેન.સાસરી મા જઇને પણ અહેસાસ ના થયો એકલાપણ નોહરદીન મારી ખબર લેતી એવી મારી પ્યારી બહેન.ભલે ...વધુ વાંચો