છેલ્લો સમય Leena Patgir દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

છેલ્લો સમય

Leena Patgir દ્વારા ગુજરાતી લઘુકથા

"સર બહાર એક પેશન્ટ આવ્યું છે એને એવું લાગે છે કે તેને કોરોના હોઈ શકે છે." નર્સે ડોક્ટર પાસે આવતા કહ્યું. "હા તો એનો રિપોર્ટ કરાવવા મોકલી દો. કાલે સવાર સુધીમાં આવી જશે એટલે આપોઆપ ખબર પડી જશે." ******************* ...વધુ વાંચો