લોસ્ટેડ - 20 Rinkal Chauhan દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

લોસ્ટેડ - 20

Rinkal Chauhan દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

લોસ્ટેડ -20રિંકલ ચૌહાણ"મોન્ટી..... મોન્ટી..... ગોડ. તું ઠીક થઈ ગયો, આઈ કાન્ટ બિલીવ..." આધ્વીકા અને જિજ્ઞાસા દોડતી જઈનેમોન્ટી ને ભેટી પડી. બન્નનીઆંખો ભીની થઈ હતી, જિજ્ઞાસા એ તો રડવાનું પણ ચાલું કરી દીધું."ઓહ માય ભગવાન, વ્હાય દિદઝ કેમ રડો છો? ...વધુ વાંચો