“બાની”- એક શૂટર - 20 Pravina Mahyavanshi દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

“બાની”- એક શૂટર - 20

Pravina Mahyavanshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

“બાની”-એક શૂટરભાગ : ૨૦જાસ્મીને કશો પણ જવાબ આપ્યો નહીં."અરે બોલને જેસ્સ શું થયું?"જાસ્મીનનેઢંડોળતા બાનીએ પૂછ્યું. એમાં જ ઘણા બધા મેસેજ ટોનજાસ્મીનનાં મોબાઈલથી વાગી રહ્યાં હતાં.કેદાર અને ઈવાન બેડરૂમનાં દરવાજા પર જ ઊભા હતાં. મોબાઈલ પહેલા સાયલન્ટ પર મૂકી દઉં ...વધુ વાંચો