આવિષ્કાર Leena Patgir દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

આવિષ્કાર

Leena Patgir દ્વારા ગુજરાતી લઘુકથા

"આલુ કમ બેબી... જો ડેડી તારા માટે શું લાવ્યા છે? " સિદ્ધાર્થે ઘરમાં પ્રવેશીને જોરથી બુમ લગાવતાં કહ્યું. આલોક દોડતો તેના પપ્પા તરફ આવ્યો. "શું લાવ્યા છો ડેડી? " "આ જો. આ છે રોબોટ! આ તારી દરેક જરૂરિયાતનું ધ્યાન ...વધુ વાંચો