સમ્રાટ અશોક Bhupendrasinh Raol દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

સમ્રાટ અશોક

Bhupendrasinh Raol માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

સમ્રાટ અશોકના ઉલ્લેખ વિના ભારતનો ઇતિહાસ, ઇતિહાસ જ ના કહેવાય. ભારતવર્ષમાં અનેક અજોડ મહાન રાજાઓ થઈ ગયા પણ મહાન મૌર્ય ચંદ્રગુપ્ત અને તેના પૌત્ર મહાન અશોકની તોલે આવે એવા કોઈ થયા નથી.