સુબ્રમણિયન સ્વામી Jaywant Pandya દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

સુબ્રમણિયન સ્વામી

Jaywant Pandya દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

એકે હજારા જેવા સુબ્રમણિયન સ્વામી રાજનેતા પણ છે અને શિક્ષણવિદ પણ. વકીલ પણ છે અને અર્થશાસ્ત્રી. ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી અને જયલલિતાને હેરાન કરી મૂકનાર સુબ્રમણિયન સ્વામીની જીવનકુંડળી જોવા જેવી છે.