તમારા વિના - 8 Gita Manek દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

તમારા વિના - 8

Gita Manek માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

તમારા વિના - 8 અડધી સદી ઉપરથી નવીનચંદ્રના મિત્ર હસમુખભાઈ દિલસોજી બ વ્યક્ત કરવા કાન્તાબહેન પાસે આવી પહોંચ્યા - બંનેએ નવીનચંદ્ર વિશેના સંસ્મરણો વાગોળ્યા.. વાંચો, તમારા વિના - 8.