તમારા વિના - ચેપ્ટર - 11 Gita Manek દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

તમારા વિના - ચેપ્ટર - 11

Gita Manek માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

તમારા વિના - 11 પાંત્રીસેક વર્ષનો એક વ્યક્તિ કાન્તાબહેનને બસ પાસે હડસેલો મારીને આગળ નીકળ્યો - બસમાં ચડેલા કાન્તાબહેનને લોકો ઘરડા કહીને ટોણા મારવા લાગ્યા - સીનીયર સીટીઝનની સીટ સુધી મૂકી જવા પણ કોઈ તૈયાર ન થયું.. વાંચો, તમારા વિના ...વધુ વાંચો