તમારા વિના - 16 Gita Manek દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

તમારા વિના - 16

Gita Manek માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

તમારા વિના - 16 ન્યૂ ઇન્ડિયા ટાઈમ્સની રિપોર્ટર મોના ભટ્ટ પોલીસ સ્ટેશને આવી - કાન્તાબહેન સાથે ખૂબ સહજતાથી વાત કરવા લાગી - ઇન્સ્પેકટર રાનડેને કાન્તાબહેને જે જવાબ આવ્યો એ વિષે મોના ભટ્ટ તેમના વખાણ કરવા લાગી.. વાંચો, તમારા વિના - 16.