તમારા વિના - 17 Gita Manek દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

તમારા વિના - 17

Gita Manek માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

તમારા વિના - 17 વિધિના ગાલ પર એક તમાચો છોડીને શ્વેતા બરાડી રહી હતી - વિધિના હાથે દાળનો વાટકો ઢોળાઈ ગયો હોવાને લીધે શ્વેતાએ તેને મારી - કાન્તાબહેને વિધિને સાચવી .. વાંચો, તમારા વિના - 17.