તમારા વિના - 26 Gita Manek દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

તમારા વિના - 26

Gita Manek માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

તમારા વિના - 26 મનીષાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી - કાન્તાબહેન સાડલો પહેરીને હોસ્પિટલ જવા તૈયાર થયા - કાશ્મીરાએ મેટરનિટી કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરી - વિપુલે દીકરો થશે કે દીકરી એ વિષે ચર્ચાઓ થઇ... વાંચો, તમારા વિના - 26.