દીકરી મારી દોસ્ત Nilam Doshi દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

દીકરી મારી દોસ્ત

Nilam Doshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

દીકરી મારી દોસ્ત (સંપૂર્ણ)- નીલમ દોશી દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા દીકરી ... પ્રેમનો પર્યાય, વહાલનો ઘૂઘવાટ.. અંતરનો ઉજાસ. વહાલી ઝિલને તેની માતાનો પત્ર. એક અદ્ભૂત સાહિત્યિક રચનાનો લ્હાવો.