પ્રચલિત થઈ રહેલા પુસ્તકો અને નવલકથાઓ

ગરુડ પુરાણ
દ્વારા MB (Official)

ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં પુરાણ ભક્તિ ગ્રંથોના રૃપમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ...

સોરઠી બહારવટીયા - ભાગ-2 - સંપૂર્ણ
દ્વારા Zaverchand Meghani

આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો ...

સોરઠી બહારવટીયા - ભાગ-3 - સંપૂર્ણ
દ્વારા Zaverchand Meghani

સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેર ના ઝાડવાંનાં અધસૂકેલાં ઠૂંઠાં એ ચોકને કાંઠે કાંઠે છૂટાછવાયા ઊભેલા છે. વચ્ચોવચ્ચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે. ...

સોરઠી બહારવટીયા - ભાગ-1 - સંપૂર્ણ
દ્વારા Zaverchand Meghani

સોરઠી બહારવટીયા - ભાગ-1 - સંપૂર્ણ 1. ભીમો જત 2. બાવા વાળો 3. ચાંપરાજ વાળો 4. નાથો મોઢવાડીયો 5. વાલો નામોરી

મર્ડર કેસ
દ્વારા Vipul Rathod

મર્ડર કેસ (ક્રાઈમ કથાઓ) - વિપુલ રાઠોડ ૧ - ચુકાદો ૨ - એક્સક્લુઝીવ ૩ - ડેડ બોડી ૪ - ડરોઈંગરૂમ ૫ - બળાત્કાર ની કબૂલાત ૬ - મારૂં મર્ડર ૭ - મોબાઈલ ચોરી ૮ - લાપતા ...

દોસ્ત, મને માફ કરીશ ને
દ્વારા Nilam Doshi

દોસ્ત મને માફ કરીશ ને - નીલમ દોશી (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની, ક્યાંક વરસાદ જેવું લાગે છે. ઇતિ હતી જ એવી ! હિંચકો, ...

લિખિતંગ લાવણ્યા.- સંપૂર્ણ
દ્વારા Raeesh Maniar

લિખિતંગ લાવણ્યા (સંપૂર્ણ) - રઈશ મણિયાર આજના જમાનાની ચુલબુલી મોડર્ન યુવતી સુરમ્યાના હાથમાં લાવણ્યાની પચીસ વરસ જૂની ડાયરી લિખિતંગ લાવણ્યા આવે છે, આ ડાયરી સંજોગોનો ભોગ બની ...

ધંધાની વાત - ઉદ્યોગપતિઓની વાર્તાઓ
દ્વારા Kandarp Patel

ધંધાની વાત (દસ સફળ બિઝનેસમેનની અજાણી વાતો) - કંદર્પ પટેલ ૧. ધીરુભાઈ અંબાણી (રિલાયન્સ - એક વિશ્વાસ) ૨. અઝીમ પ્રેમજી (અઝીમ - ઓ - શાહ વિપ્રો) ૩. કુમાર મંગલમ બિરલા (સ્માર્ટ મેનેજર) ૪. ...

દીકરી મારી દોસ્ત
દ્વારા Nilam Doshi

દીકરી મારી દોસ્ત (સંપૂર્ણ)- નીલમ દોશી દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા દીકરી ... પ્રેમનો પર્યાય, વહાલનો ઘૂઘવાટ.. અંતરનો ઉજાસ. વહાલી ઝિલને તેની માતાનો પત્ર. એક અદ્ભૂત સાહિત્યિક રચનાનો લ્હાવો.

આઈ એમ સોરી - સંપૂર્ણ નવલકથા
દ્વારા Ashwin Majithia

આઈ એમ સોરી - અશ્વિન મજીઠીયા એક એવા યુવાનની મનોવેદના.. કે જે, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, અને તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં એક અનોખો રોમાંચ અનુભવતો ...

કામસૂત્ર
દ્વારા Kandarp Patel

કામસૂત્ર (વાત્સ્યાયન) ૧. સાધારણ ૨. સામ્પ્રયોગિક ૩. કન્યાસમ્પ્ર્‌યુક્તક ૪. પારદારિક ૫. ભાર્યાધિકારિક ૬. વૈશિક ૭. ઔપનિષદિક (સંક્ષિપ્ત ટીકા)

પંદર વર્ષની છોકરી
દ્વારા Girish Bhatt

પ્રારંભના દિવસોમાં ભાભી સરસ મજાની તૈયાર થતી, કામથી પરવારીને રાતે પણ સ્નાન કરતી પણ પન્ના જોતી હતી, કઈક આશ્ચર્યથી. આ ઉંમર નર્યા કુતુહલોની હતી. કાંઇક સમજાતું પણ ખરું, થોડી ...

સુબ્રમણિયન સ્વામી
દ્વારા Jaywant Pandya

એકે હજારા જેવા સુબ્રમણિયન સ્વામી રાજનેતા પણ છે અને શિક્ષણવિદ પણ. વકીલ પણ છે અને અર્થશાસ્ત્રી. ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી અને જયલલિતાને હેરાન કરી મૂકનાર સુબ્રમણિયન ...

વીરપ્પન
દ્વારા Kandarp Patel

હિન્દુસ્તાનમાં ’૮૦ અને ’૯૦ના દશકમાં જયારે ડાકૂઓની વાર્તાઓ કોઈ મુખ્ય પાત્રના સ્વરૂપે ભજવવામાં આવતું ત્યારે તેની પાછળની કહાનીમાં ક્રુરતા, અનાથ બાળપણ, પ્રેમ અથવા ભાવુક ચરિત્રનું સર્જન કરવામાં આવતું. આવા ...

મેરિલીન મનરો
દ્વારા Kandarp Patel

મનરોએ હોલિવૂડ માટે લખ્યું છે કે ‘હોલિવૂડ એક એવી જગ્યા છે કે જ્યાં એક ચુંબન માટે ૧૦૦૦ ડોલર આપશે, પણ તમારા આત્મા (Soul) માટે ફકત ૫૦ સેન્ટ જ ચૂકવશે.’ ...

ડૉ.કલામ
દ્વારા Hardik Raja

જેણે જેણે ડૉ.અબ્દૂલ કલામ ની બાયોગ્રાફી Wings of Fire વાંચી હશે, તેઓ માટે તો એ.પી.જે. અબ્દૂલ કલામ, બસ નામ જ કાફી થઇ પડે છે. જીવન ની દરેક પરીક્ષાઓ સામે ...

સફળતાની રાહે ટોપ લેવલ
દ્વારા Savan Dankhara

આ બુક માં મહત્વ ની વાત પુસ્તકનું કડવું સત્ય અને પોતાના જીવનમાં ક્યાં લોકો પોતાના નામ નો ઇતિહાસ બનાવી ગયા છે. અને તેના માટે તેને જે અડગ નિશ્વય નો ...

ઈકો અને નાર્સિયસ
દ્વારા Kunjal Pradip Chhaya

પ્રેમ યુગલઃ ઈકો અને નાર્સિયસ ગ્રીક પુરાણકથાઓને ગ્રીક સાહિત્યનો હિસ્સો ગણવામાં આવે છે. ગ્રીક સંસ્કૃતિની પૌરાણીક વાર્તાઓમાં કેટલાંક નૈસર્ગીક પાત્રો છે જેમાંની આ વાર્તા ઈકો અને નાર્સિસ્સની વાર્તા સામેલ ...

પ્રેમનો સ્વીકાર
દ્વારા Manisha joban desai

શું પપ્પા, આવું છું , સવારમાં ઓફિસે જવા પપ્પા એ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દી થી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો.  'અરે દીકરા નાસ્તો તો પૂરો કર ...

એક સત્ય ઘટના
દ્વારા Viral Chauhan Aarzu

એક સત્ય ઘટના કાલ્પનિક અંત સાથે

તું ફસાઈ ગઈ
દ્વારા Jignesh Ribadiya

અમુક યુવાનો પ્રેમને પણ વેપારીની જેમ ધંધો બનાવી દેતા હોય છે ,આ વાર્તામાં નાયક પોતાની પ્રેમિકા પાસેથી પૈસા મળેવી લે અને પછી અંતમાં નાયિકાને કઈ રીતે ફસાવે ...

રવીન્દ્રનાથ ટાગોર
દ્વારા Swarsetu

રાગમિલાપ- વિનોદ ભટ્ટ કવિતાનું ઘરેણું રવીન્દ્રનાથ ટાગોર હવે રવીન્દ્રનાથ ટાગોર બીજા નહિ જન્મે, ભારતમાં તો ક્યારેય નહી કારણ પૂછો. કદાચ એ જ કે રવીન્દ્રનાથ ટાગોર એમના પિતા દેવેન્દ્રનાથનું ચૌદમું ...

અાવેશ
દ્વારા Girish Bhatt

વીણા હસીને કહેતી, ‘તારી મેડીમાં કોઈ રહે છેને છોકરો? બોલને...શું ચાલે છે તારું ચક્કર-એની સાથે?’ ભગવતી મનોમન વલોવાઈ જતી. છે એકેયને શરમ? બીજે દિવસે નક્કી કરતી કે તે કશીક ...

સમ્રાટ અશોક
દ્વારા Bhupendrasinh Raol

સમ્રાટ અશોકના ઉલ્લેખ વિના ભારતનો ઇતિહાસ, ઇતિહાસ જ ના કહેવાય. ભારતવર્ષમાં અનેક અજોડ મહાન રાજાઓ થઈ ગયા પણ મહાન મૌર્ય ચંદ્રગુપ્ત અને તેના પૌત્ર મહાન અશોકની તોલે આવે એવા ...

Cupid Psyche
દ્વારા Kunjal Pradip Chhaya

પ્રેમ યુગલઃ ક્યુપિડ અને સાઈકી પ્રાચીન સમયમાં ગ્રીક સંસ્કૃતિની સુંદર પેમકથાઓ ખૂબ જ પ્રચલિત હતી એમાંની સૌથી ઉત્કૃષ્ઠ એવી વાર્તા ક્યુપિડ અને સાઈકીનાં પ્રેમ પ્રકરણની છે. આ દંતકથા પ્રેમ દેવીત્વ ...

આ કિલ્લામાં વસે છે ભૂત
દ્વારા Mayur Patel

ત્રણે ભૂતિયા લેડીમાં સૌથી વધુ જાણીતી થઈ છે વ્હાઈટ લેડી. તદ્દન યુવાન એવી વ્હાઈટ લેડી રાજાની વહાલી પુત્રી હતી. તેને એક સામાન્ય પરિવારના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. ...

ચંદ્રગુપ્ત મૌર્ય
દ્વારા Bhupendrasinh Raol

ખેર મહાન ચંદ્રગુપ્ત મૌર્યનો સમયકાળ ઈસા પૂર્વે ૩૨૧ થી ૨૯૭ ગણાય છે. તે માહન મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. ગ્રીક લોકો એને સેન્ડ્રોકોટસ કે એન્ડ્રોકોટસ તરીકે ઓળખતાં. આ ...

Jeff Bezos
દ્વારા Harsh Pandya

જેફ બેઝોસ વિશ્વમાં સૌથી વધુ ઇ-કોમર્સનો બિઝનેસ ધરાવતી ગંજાવર કંપની એમેઝોનના સર્વેસર્વા છે. કંપનીના સ્ટાફમાં કડક અને હાર્ડ ટાસ્ક માસ્ટરની છાપ ધરાવતા જેફની દિમાગી તાકાત અને એણે ખડા કરેલા ...

આંધળો પ્રેમ ....
દ્વારા SWATI SHAH

આંધળા પ્રેમમાં ડુબેલી બે સ્ત્રી ની વાર્તા જે વાચક ને ગમશે તેવી આશા

એક હત્યા કેસનો ચુકાદો
દ્વારા Vipul Rathod

હકડેઠઠ ભરેલી અદાલત, એક હત્યા કેસ, ચાર આરોપી, જજનો ફેંસલો અને પછી... હજાર શબ્દોની એક ટૂંકી વાર્તા

એક પારુલ બે અનુપ!
દ્વારા Yashvant Thakkar

વાર્તા વિષે... બે પ્રેમીઓ પોતપોતાના સ્વભાવના કારણે છૂટાં પડે છે. છતાંય પ્રેમ અટકતો નથી. આવી કશી વાત આ વાર્તામાં કહેવાનો પ્રયાસ છે. વાંચીને પ્રતિભાવ ભાવ જરૂર આપશો. -યશવંત ઠક્કર