ગુજરાતી બાયોગ્રાફી વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

વિજ્ઞાનોત્સવ
દ્વારા Jagruti Vakil

  વિજ્ઞાન ઉત્સવ -ડો.વિક્રમ સારાભાઇ જન્મદિન            ગરવી ગુજરાતના ગૌરવવંત  સપૂત અને ભારતીય અંતરીક્ષ સંશોધનના પ્રણેતા ડો.વિક્રમ સારાભાઇનો જન્મ  ૧૨મી ઓગસ્ટ ૧૯૧૯ ના થયો હતો. તેઓ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ ...

પુરુષ થી લોખંડી પુરુષ - 9 - છેલ્લો ભાગ
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ નિર્ણાયક દિવસ ભાગ - 9 જોતજોતામાં ફેબ્રુઆરી 2020 આવી ગયો. મારી ઇવેન્ટ 9 ફેબ્રુઆરી 2020 ના રોજ હતી. Ahmedabad Cranks (A.C.) દ્વારા ...

પુરુષ થી લોખંડી પુરુષ - 8
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ લોખંડી પુરુષ ની તૈયારી ભાગ - 8 મારી જીંદગી ઘણી રેગ્યુલર થઇ ગઈ હતી. રોજ ગમે તે થાય 18,000 સ્ટેપ્સ નો ટાર્ગેટ ...

પુરુષ થી લોખંડી પુરુષ - 7
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ મેડિટેશન વિપશ્યના ભાગ - 7 લગભગ 10-11 વર્ષ સળંગ કાર્ડીઓ કરવાની ટેવ પડી ગઈ. રોજ સવારે જો કસરત ન કરું તો આખો ...

પુરુષ થી લોખંડી પુરુષ - 6
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ ઓલમ્પિક ટ્રાયથ્લોન ભાગ - 6 Triathlon એટલે પહેલા સ્વિમિંગ પછી સાઈકલ અને પછી દોડવાનું હોય. અમદાવાદ માં સ્પોર્ટ ક્લબ ખાતે Sprint Triathlonની ...

પુરુષ થી લોખંડી પુરુષ - 5
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ સાયકલની તૈયારી ભાગ - 5 જીવનમાં વેરાયટી ઘણી જરૂરી છે. તો મારી કાર્ડીઓ ની સફરમાં કાયમ સ્વિમિંગ દોડવા ઉપરાંત સાયકલ પણ મહત્વનો ...

પુરુષ થી લોખંડી પુરુષ - 4
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ દોડવાની તૈયારી ભાગ - 4 લગભગ ૩-4 વર્ષ સુધી બરોબર સ્વિમિંગ ગુજરાત વિદ્યાપીઠમાં કર્યા પછી સ્વિમિંગ કરીને મન ભરાઈ ગયું થાકી ગયો ...

પુરુષ થી લોખંડી પુરુષ - 3
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ તરવાની તૈયારી ભાગ - 3 લગભગ 40 વર્ષની ઉમરે કદાચ 1-2 કિલોમીટર પણ દોડી ન શકાય તેવી મારી ફીઝીકલ ફીટનેસ હતી. ભારે ...

પુરુષ થી લોખંડી પુરુષ - 2
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ વિચાર ભાગ - 2 જયારે હું 40 વર્ષની ઉંમરનો થયો ત્યારે મારું વજન 92 કિલો હતું, આધુરામાં પૂરું એટલે એક દિવસ ખુબજ ...

પુરુષ થી લોખંડી પુરુષ - 1
દ્વારા Nilesh N. Shah

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ અનુક્રમણિકા પ્રસ્તાવના વિચાર તરવાની તૈયારી દોડવાની તૈયારી સાયકલની તૈયારી ઓલમ્પિક ટ્રાયથ્લોન જીવન શૈલી લોખંડી પુરુષ ની તૈયારી નિર્ણાયક દિવસ ***** પ્રસ્તાવના ભાગ ...

મારો જન્મદિવસ - મારા અનુભવ
દ્વારા Ankit Chaudhary

              આજથી ૨૪ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લા ના ઊંઝા તાલુકાના વણાગલા ગામ ના ચૌધરી પરિવાર માં મારો જન્મ થયો હતો. જન્મ સમયે મારો ...

લાગણીનાં સંબંધો
દ્વારા Amit Hirpara

       ગુજરાતી માં કહેવાય છે ને લાગણી નાં સંબંધો લોહીના  સંબંધો કરતા મજબૂત હોઈ છે. વાત છે તો સાચી પણ એ સંબંધો ને દિલ થી નિભાવવા પણ ...

શાંત નીર - 5
દ્વારા Nirav Chauhan

“સારિકા ના પપ્પા ને કઈ થઇ નઈ ગયું હોય ને...?” “અહી આવી અને મને કીધું પણ નઈ...???? કે પછી....કઈ બીજી જ ઘટના થઇ હશે...????”           પણ એટલી વાર માં ...

મધકાકા
દ્વારા daya sakariya

આજે મારે વાત કરવી છે મારા મધકાકાની.મધકાકા એટલે પ્રશ્ન થઈ આવે. આવું નામ કેમ છે એમનું નામ ખબર નથી પરંતુ મારા માટે એ મારા મધકાકા છે. વાત એવી છે ...

દુનિયાનો સૌથી અમીર આદમી - 4
દ્વારા Raj king Bhalala

હું હતાશ થઈ ને મારા ઘરે ગયો. હવે મારા માં પેલા જેવો પુસ્તક વાંચવા નો કીડો રહીયો નોતો. હું હોસ્ટેલ માં હતો ત્યારે હંમેશા મિત્રો ની સાથે સમય પસાર ...

8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા!
દ્વારા Nishant Pandya

        23મી માર્ચ 1931ના દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને સાંજે સાત વાગે ફાંસી આપવામાં આવી હતી. ખરેખર, તો ફાંસી નો સમય ૨૪મી માર્ચ 1931ના દિવસે ...

સબંધો નુ બદલાતું સમીકરણ - 2
દ્વારા kpj

સમસ્યા તો દરેક ના જીવન મા આવે જ છે. સુખ અને દુખ ના પૈડા પર તો ચાલે છે આ જીવનરૂપી ગાડું, જ્યા સુધી દુખની અનુભૂતિ ના થાય ત્યા સુધી ...

જોન્ટીના જવાનું દુઃખ
દ્વારા SUNIL VADADLIYA

ખૂબ ટાઢ હતી. ડેરીએ સવારમાં ફળિયાના લોકો દૂધ આપવા જતા હતા. તો કોઈ દૂધ લેવા માટે જતા કોણ જાણે કેમ આવામાં કોઈ કુતરી અડારામાં ઉકાઉ ઉકાઉ ઉકાઉ...... કરતી હતી ...

..તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત!
દ્વારા Aashu Patel

..તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત! ઈરફાન ખાન ટીનૅજર હતો ત્યારે તેના પિતાના ગેરેજમાં આખો દિવસ વાહનોમાં હવા ભરવાનું કામ કરતો હતો! લાઈફ ડૉટ કોમ આશુ પટેલ જર્નાલિસ્ટ ફ્રેન્ડ ...

શાંત નીર - 4
દ્વારા Nirav Chauhan

એ પ્રવાસ મારા માટે યાદગાર રહ્યો હતો. એના બે કારણ હતા. પેહલો એ હતો કે હું પેહલી વાર પ્રવાસે ગયો હતો અને બીજો એ હતો કે સારિકા સાથે હું ...

રસ્તો- આત્મકથા
દ્વારા dipti thakkar

સાંજનો આશરે ૭:૩૦ વાગેનો સમય  નાનકડા શહેરોમાં ટ્રાફિક હવે આ સમયની આસપાસ ઘટવા લાગે છે .  એમાં હજી ચોમાસુ પૂરું ઉતરિયું નથી. વરસેલી વાદળીના ટીપાની ભાતવાળી ચાદર સાક્ષી પૂરતું હતું કે થોડી વાર ...

હેપ્પી બર્થડે વર્ષાબેન.
દ્વારા Aashu Patel

હેપ્પી બર્થડે વર્ષાબેન. વોશિંગ્ટનમાં કેપિટલ હિલ એટલે કે અમેરિકન સંસદની લાઈબ્રેરી ઑફ કોંગ્રેસ દુનિયાભરની સૌથી મોટી લાઈબ્રેરી છે અને એમાં ત્રણ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. લાઈબ્રેરી ઑફ ...

મારી માં......
દ્વારા Ripal Vyas

બાહ્ય જગત માં જીવતા એક સંતાનના આત્મા નો અવાજ......મિત્રો, દરેક ને પોતાની માતા ખૂબ જ વ્હાલી હોય છે તેના વિશે લખતા હંમેશા  શબ્દો ઓછા પડે છે.આજે વાર્તા  સ્વરૂપે કોઈ ...

ભગતસિંહ
દ્વારા Pandya Ravi

આપણા દેશમાં આમ તો ધણા બધા કાંતિકારી થઇ ગયા તેમાંથી આપણે ધણાને તો ભુલી ગયા છીએ.અને અમુકનું તો નામ લેતા. આપણા દિલમાં પણ દેશપ્રત્યે કાંઇક કરી જવાની ભાવના દિલમાં ...

વન્સ અપોન અ ટાઈમ - 162
દ્વારા Aashu Patel

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 162 4 જૂન, 2013ના દિવસે મહારાષ્ટ્રના દલિત રાજકીય નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રકાશ આંબેડકરે એવો ધડાકો કર્યો હતો કે, ક્રિકેટ જગત ...

વન્સ અપોન અ ટાઈમ - 163 - છેલ્લો ભાગ
દ્વારા Aashu Patel

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 163 અમારા પોલીસ ઑફિસર મિત્રએ પપ્પુ ટકલાને મળાવતાં પહેલાં કહેલી ઘટના અમને યાદ આવી ગઈ. વર્ષો અગાઉ જ્યારે એ સોનાની દાણચોરી ...

વન્સ અપોન અ ટાઈમ - 161
દ્વારા Aashu Patel

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 161 દાઉદના મહત્વના માણસ છોટા દાઉદની હત્યાના બરાબર એક મહિના પછી મુંબઈમાં દાઉદના ગઢ સમી ગણાતી પાકમોડિયા સ્ટ્રીટમાં દાઉદના નાના ભાઈ ...

આસિમ રિયાઝ
દ્વારા Irfan Juneja

            ૧૩ જુલાઈ ૧૯૯૩માં જમ્મુમાં એક બાળકનો જન્મ થયો. એને નામ આપવામાં આવ્યું આસિમ. ઉમરના નાના ભાઈ આસિમને ભણવામાં રસ ઓછો હતો તેમ છતાં ...

વન્સ અપોન અ ટાઈમ - 157
દ્વારા Aashu Patel

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 157 દાઉદની દીકરી માહરુખનાં જાવેદ મિયાદાદના દીકરા જુનૈદ સાથેના લગ્ન આડે વિલન ન બનવા માટે દાઉદ અને જાવેદે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ ...

વન્સ અપોન અ ટાઈમ - 158
દ્વારા Aashu Patel

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 158 છોટા રાજન કરાચીમાં છુપાયેલા દાઉદને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે મુંબઈ પોલીસ છોટા રાજનના અત્યંત મહત્વના સાથીદાર વીકી ...

વન્સ અપોન અ ટાઈમ - 159
દ્વારા Aashu Patel

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 159 ફિલ્મ સ્ટાર ગોંવિંદા અને દાઉદની વિડીયો ટેપના વિવાદના પડઘા ભારતભરમાં પડી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સીબીઆઈ ચૂપકીદીથી એક ‘ઓપરેશન’ને ...