ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો હોમ વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ વાર્તાઓ ફિલ્ટર: શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ શકુન્તલા દેવી દ્વારા Rupal Mehta એમેઝોન પ્રાઈમ વિડિયો પર મુવી જોવાની મજા પડે છે અને જ્યારે સમય મળે ત્યાર જોઈ શકાય .આવું જ એક સરસ મજાનું મુવી આવ્યું છે શકુન્તલા દેવી.મેથસ ની જીનિયસ.એમેઝોન પ્રાઈમ ... રાત અકેલી હૈ દ્વારા Rakesh Thakkar રાત અકેલી હૈ -રાકેશ ઠક્કરનવાઝુદ્દીનની 'રાત અકેલી હૈ' કોરોના કાળમાં નેટફ્લિક્સ પર આવેલી કદાચ સૌથી રસપ્રદ ફિલ્મ છે. જે પહેલેથી છેલ્લે સુધી બરાબર જકડી રાખે છે. અને સંપૂર્ણ મનોરંજન ... '96 - ફિલ્મ સમીક્ષા દ્વારા Sagathiya sachin ભૂતકાળમાં ક્યારેય પ્રેમ કર્યો છે? શું એ પ્રેમના પળો આજે પણ તમને યાદ છે? શું ફરી એ પળોને માણવા માગો છો? તમને થતુ હશે ... શકુંતલાદેવી દ્વારા Rakesh Thakkar શકુંતલાદેવી -રાકેશ ઠક્કર ઝડપથી ગણતરી કરીને 'માનવ કોમ્પ્યુટર' ગણાયેલા ભારતના શકુંતલાદેવીના જીવન પરની અમેઝોન પ્રાઇમ પર રજૂ થયેલી ફિલ્મ 'શકુંતલાદેવી' જોયા પછી એમ કહી શકાય કે એમાં વિદ્યા બાલનનો ... ચમન બહાર દ્વારા Darshini Vashi પગની પાનીથી લઈને માથાનાં વાળ સુધી ઢંકાયેલી રહેતી સ્ત્રીઓ જ હંમેશા જોવા મળતી હોય તેવાં ચમન સમાન ગામડામાં અચાનક કોઈ રૂપાળી અને શોર્ટસ પહેરીને સ્ફુટી ચલાવતી છોકરી રહેવા આવે ત્યારે ... દિલ બેચારા દ્વારા Rakesh Thakkar દિલ બેચારા -રાકેશ ઠક્કરસુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ "દિલ બેચારા" એ ઓટીટી પ્લેટફોર્મના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હોવાના અહેવાલ અંગે એટલું જ કહી શકાય કે 'યે તો હોના હી થા." ... AARYA : WEB REVIEW દ્વારા Jaydev Purohit આર્યા : તું બન જા શેરનીસપ્ટેમ્બર 2010, ડચ ભાષામાં "penoza" નામે એક વેબસિરિઝ આવેલી. એ વેબસિરિઝમાં થોડું ભાંગ-તૂટ કરી, થિંગડાં લગાવી ને હોટસ્ટાર વાળાએ "Aarya" વેબસિરિઝ બનાવી. લગભગ હોટસ્ટાર ... ચોક્ડ: પૈસા બોલતા હૈ દ્વારા Rakesh Thakkar 'ચોક્ડ: પૈસા બોલતા હૈ' -રાકેશ ઠક્કર'નેટફ્લિક્સ' જેવું લોકપ્રિય પ્લેટફોર્મ અને ડાર્ક વિષયમાં જેમની મહારત છે એવા નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ હોય ત્યારે દર્શકોની અપેક્ષા કંઇક ઔર વધી જાય છે. ૫ ... Evil dead દ્વારા bakul dekate Evil dead બકુલ ડેકાટેકોવિડ 19 બીમારીને કારણે ઘરમાં લોકડાઉન થઈને રહેવું સૌથી સલામત તકેદારી ગણી શકાય. પણ જો આવી જ કોઈક ભયંકર બીમારીથી બચવાના ઉપાયરૂપે તમે શહેરની ભીડભાડ ત્યજી જંગલ ... ગુલાબો સિતાબો ફિલ્મ રીવ્યુ દ્વારા Chirag Vithalani ગુલાબો સિતાબો ફિલ્મ રીવ્યુ ડાયરેકટર સુજિત સિરકાર અને રાઇટર જૂહી ચતુર્વેદીની સફળ જોડી વિકી ડોનર, પિકુ અને ઓક્ટોબર બાદ ફરી એકવાર દર્શકો સમક્ષ હાજર થયાં છે ફિલ્મ ગુલાબો સિતાબો ... કેમ છો? દ્વારા jd હેલ્લો દોસ્તો,આમ તો લગભગ તમે બધા એ જ લૉકડાઉનમાં ઘણી બધી મૂવી, વેબ સેરિઝ, ટીવી સીરિયલ જોઈ હશે. એમાંથી કોઈની સ્ટોરી તમને ગમી હશે કે કોઈની હ્યુમર કે પછી ... અપલોડ - વેબ સિરીઝ રિવ્યુ દ્વારા Akash Kadia એમેઝોન પ્રાઈમ પર થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવેલ સાઈ ફાઈ અને કોમેડી ડ્રામા સિરીઝ અપલોડ જે અવનારુ ભવિષ્ય કેવું હશે અને તે સમયે લોકોની જીવનશૈલિ પર ટેક્નોલોજી ... ચેર્નોબિલ - વેબસીરીઝ રીવ્યુ દ્વારા Divyesh Koriya હેલ્લો મિત્રો. કેમ છો? મજામાં? આજે એક વેબ સીરીઝનો રિવ્યૂ હાજર છે. નામ:- ચેર્નોબિલ કાસ્ટ :- જેરડ હેરીસ, સટેલન સ્કારસગાર્ડ, એમિલી વોટસન, જેસ્સી બકલેય, પોલ રીટર, કોન ઓ નાઈલ, ... અસુર વેબ સીરીઝ રિવ્યૂ... દ્વારા Rohit Prajapati અસુર વેબ સીરીઝ રિવ્યૂ... અસુર... એક્દમ કમાલની રિયલ એક્ટિંગ, એક્દમ હાઇ લેવલની થિયરી, દરેક પાત્રોને પોતાની સાથે જોડી - સરખાવી શકાય એવી સ્ટોરી, એકભાગ જોયા પછી તમે પોતાની જાતને રોકી ... બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ દ્વારા Abhijeetsinh Gohil ફિલ્મોના રસિયાઓ લોકડાઉનમાં આ ફિલ્મો અચૂક જોઈ જ નાખો. પેરસાઈટ રીવ્યુ દ્વારા Mahendra Sharma આજે 2 ઓસ્કાર એવોર્ડ જીતનાર સાઉથ કોરિયન ફિલ્મની વાત કરીએ. આ કોરિયાના લોકો ચીની જેવા જ લાગે છે, જેમ ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશીઓ લગભગ એક સરખા લાગે છે, પણ ... પાતાલ લોક દ્વારા Rakesh Thakkar પાતાલ લોક -રાકેશ ઠક્કર'પાતાલ લોક' વેબ સીરિઝના પહેલા ટીઝરમાં 'દિન ગિનના શુરુ કર દો, ધરતી કા કાનૂન બદલને ઘુસ આયે હૈ કુછ ઐસે કીડે, જો ફૈલાયેંગે ઝહર, બહાએંગે ખૂન, ... પાતાળલોક વેબસિરિઝ રિવ્યુ દ્વારા Jatin.R.patel પાતાળલોક- વેબ સિરિઝ રિવ્યુસ્ટ્રિમિંગ પ્લેટફોર્મ-એમેઝોન પ્રાઈમડિરેકટર-અવિનાશ અરુન, પ્રોસિત રોયપ્રોડ્યુસર:- અનુષ્કા શર્માઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમની ખાસિયત છે કે એ અમુક ... અસુર વેબસિરિઝ રિવ્યુ દ્વારા Jatin.R.patel અસુર વેબસિરિઝ રિવ્યુનમસ્કાર દોસ્તો, આજે હું ઓનલાઈન સ્ટ્રીમિંગ એપ voot દ્વારા પ્રસારિત કરવામાં આવેલી માયથોલોજીકલ સુપર ક્રાઈમ ... મોન્ટુની બિટ્ટુ - ફિલ્મ રિવ્યૂ દ્વારા Kamlesh k. Joshi ફિલ્મ રિવ્યૂ:- મોન્ટુની બિટ્ટુલેખક:- કમલેશ જોષીમોન્ટુની બિટ્ટુ જે ગુજરાતીએ નથી જોઈ એને મારી પર્સનલ રિક્વેસ્ટ છે: આજે જોઈ જ લેજો. કારણ કે ગઈકાલે મોડી રાત્રે થાકીને પથારીમાં પડ્યો ત્યારે ... Ratsasan દ્વારા Divyesh Koriya હેલ્લો મિત્રો, કેમ છો? મજામાં. લોકડાઉનમાં જોવા જેવી વધુ એક ફિલ્મનો રિવ્યૂ હાજર છે. ફિલ્મ :- રત્તસસન કાસ્ટ :- વિષ્ણુ વિશાલ, અમાલા પોલ, સરાવનવ, સુઝેન જ્યોર્જ, નિઝલગલ રવિ, ... સ્પેશ્યલ OPS - Review દ્વારા Jaydev Purohit સ્પેશ્યલ OPS : પરદે કે પીછે કોઈ તો હૈ....A Wednesday, સ્પેશ્યલ 26, બેબી, MS ધોની, નામ શબાના, ઐય્યારી જેવી કડક ફિલ્મો બનાવનાર નીરજ પાંડે. સસ્પેન્સ થ્રિલર એમની ઓળખ છે. ... રુઈકા બોજ ફિલ્મ રિવ્યુ દ્વારા SUNIL ANJARIA દૂરદર્શન પાર હમણાં જ ફિલ્મ 'રુઈ કા બોજ' જોઈ.રૂ ની ગાંસડી વજનમાં ખૂબ હળવી હોય પણ જો પાણી પડી ભીની થઇ જાય તો વજનદાર થઈ જાય.એક વિધુર થઈ પુત્રને ... Aruvi દ્વારા Divyesh Koriya હેલ્લો મિત્રો, મારી આ પહેલી ફિલ્મ સમીક્ષા છે સાથે જ લખાણનો પહેલો અનુભવ છે. ફિલ્મ :- અરૂવીકાસ્ટ :- અદીતી બાલન, લક્ષ્મી ગોપાલસ્વામી, અંજલી ... લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક अंग्रेज़ी મીડીયમ : મુવી રીવ્યુ દ્વારા Jaydev Purohit Angrezi Medium : સપનાઓનો ભાર અને સમયનો માર Hai जो crazy crazy सपने मेरे सारे चुनके में बुन आऊँगी હમણાં જ તાજી તાજી પાંખો ફૂટી(૧૮ ઉંમર) હોય એવી છોકરી ... DEVI શોર્ટ ફિલ્મ રીવ્યુ દ્વારા Jaydev Purohit DEVI : અમે સેક્સ કરવાનું મશીન નથી...औरत ने जनम दिया मर्दों को मर्दों ने उसे बाज़ार दियाजब जी चाहा मसला कुचला जब जी चाहा धुत्कार दिया (साहिर लुधियानवी)આધુનિક સમય ... THAPPAD : મુવી રીવ્યુ દ્વારા Jaydev Purohit થપ્પડ : આ ઘર મને મારવા દોડે....પતા હૈ ઉસ થપ્પડ સે ક્યા હુઆ ??ઉસ એક થપ્પડ સે ના મુજે સારી અનફેર ચીઝે સાફ સાફ દિખને લગી જીસકો મેં અનદેખા ... BAAGHI - 3 દ્વારા Jaydev Purohit BAAGHI 3 : ટાઇગર હૈ તો સબ કુછ મુમકીન હૈઆમ તો ટાઇગર શ્રોફ ફિલ્મમાં હોય એટલે આપણે ફાઇટિંગ જોવા જતા હોય એવું જ લાગે. એ પણ દરેક ફિલ્મમાં એક- ... ધ ડિજિટલ થિફ - ફિલ્મ સમીક્ષા દ્વારા Sagathiya sachin આજ પહેલી વખત કોઈ ફિલ્મની સમીક્ષા કરી રહ્યો છું. મને ફિલ્મ સમીક્ષાનું વધારે નોલેજ નથી પણ તેમ છતાં આપ સૌ વાંચકમિત્રો મારા આ પ્રથમ અને અજાણ્યા પ્રયોગને સ્વીકારશો ... શુભ મંગલ Zyada સાવધાન દ્વારા Jaydev Purohit શુભ મંગલ Zyada સાવધાનસુપ્રીમ કોર્ટ જિન ફટાકો પર બહસ કર રહી હૈ ના,વો અપને આંગન મે ફૂટ રહે હૈ....'શુભ મંગલ સાવધાન' ફિલ્મ હિટ રહી હતી એટલે બીજો ભાગ તો ... વેબ સિરીઝ : CODE M દ્વારા Jaydev Purohit CODE M : એક ચતુર નાર બડી હોશિયારએકતા કપૂર એટલે ઓલ-રાઉન્ડર. બધા જ વિષયો પર બેફિકર સિરિઝો બનાવે. એમાં પણ ગંદી બાત જેવી સિરિઝોના તો 4-4 ભાગ બનાવે. એમની ... Street Dancer 3D દ્વારા Jaydev Purohit સ્ટ્રીટ ડાન્સર 3D : કોઈ દુઆ કરો... પ્રભુ દેવા અને રેમો ડિ'સોઝાએ ડાન્સરો માટે અને ડાન્સ માટે ઘણું બધું કર્યું છે. ડાન્સને એક પહેચાન આપી અને ડાન્સરોને એક નવી ...