ગુજરાતી તત્વજ્ઞાન વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

અંગત ડાયરી - જીવનનૈયા
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : જીવનનૈયા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૦૨, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર બાળપણ અને વૃદ્ધાવસ્થા એ બંને જીવન સાગરમાં કિનારાઓની નજીક હોય છે. બાળપણ હજુ ...

અંગત ડાયરી - સમસ્યા, પ્રોબ્લેમ, પ્રશ્ન
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : સમસ્યા-પ્રોબ્લેમ-પ્રશ્ન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૬, જુલાઈ ૨૦૨૦, રવિવાર પ્રશ્ન કે સમસ્યા ઘણીવાર આપણે ધારીએ છીએ એટલા મોટા કે વિકરાળ નથી હોતા. ...

સપના - હું ને ભગવાન
દ્વારા ગુજરાતી છોકરી iD...

ભગવાન : ભગવતે , તમારા મનની વાત સમજવા માટે મન ને ખુલ્લું મુકો!! હું : કોણ તને?? ભગવાન : કોઈ મને રામ કહે ,કોઈ શિવ કહે, કોઈ અલ્હા કહે ...

પત્રકાર એક એવી કારકીર્દી જેની હંમેષ ઉપેક્ષા થાય છે
દ્વારા Siddharth Maniyar

હાલની કોરોના વાઇરસની મહામારીની પરિસ્થિતી હોય કે પછી, પૂર, ભૂંકપ, આગજની દરેકમાં પત્રકારો જ સતત ફરજ બજાવે છે. પત્રકારત્વમાં ના દિવસ જોવાનો હોય છે ના રાત, ના પરિવાર ના ...

અંગત ડાયરી - પગથિયું
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : પગથિયું લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૧૯, જુલાઈ ૨૦૨૦, રવિવાર પગથિયું એટલે વર્ટીકલ ડિસ્ટન્સને નાના-નાના ટુકડાઓમાં વિભાજીત કરતું બાંધકામ. ડિસ્ટન્સ બે પ્રકારના હોય, ...

સંબંધ પ્રેમ છે ?
દ્વારા CHIRAG KAKADIYA

સંબંધ એ પ્રેમ નથી અને પ્રેમને કોઇ સંબંધ નથી.પ્રેમથી છે જેટલા દૂર તારા દરેક સંબંધો,એટલા જ મજબુત અને સુરક્ષિત છે તારા બધા સંબંધો.વાત નથી આ તારા કે મારા પ્રેમની, ...

હું ક્યાં સુધી?
દ્વારા મોહનભાઈ

હું એટલે શું? ક્યાં સુધી હું?=================જીવન મંગળમય હો, આનંદ મય અનુભૂતિ હો, સર્વત્રસુખ સમૃદ્ધિ અને ‌શાતિ હોય, એવું કોણ‌ નથી ઇચ્છતું?આપણા ધર્મ ના ઠેકેદારો કહો કે ધર્મ ધુરંધર કહો, ...

અંગત ડાયરી - સરપ્રાઇઝ
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : સરપ્રાઇઝ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૨, જુલાઈ ૨૦૨૦, રવિવાર સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. તમારા કેલ્ક્યુલેશન્સની બહારનું, તમારી ધારણા બહારનું કશુંક બને અને તમારી ...

સ્વાર્થ - નિ: સ્વાર્થ
દ્વારા મોહનભાઈ

આ સૃષ્ટિ માં સર્જન વિસર્જન થયા જ કરશે, એ પ્રાકૃતિક છે. ઈશ્વરે ઇચ્છા કરી એ ઇક્ષણ વૃત્તિ નું પરિણામ છે. આમ એમની ઈક્ષણ વૃત્તિ એ લીલા કરવાનો સહજ સ્વભાવ ...

આનંદ નું ઝરણું
દ્વારા મોહનભાઈ

આનંદ નું ઝરણું તમારી ભીતર છે, જરાક અંતર્મુખી થઈ, પ્રાકૃતિક સૌંદર્ય માં એ કલરવ કરતાં પ્રેમાળ  સ્પંદનોના સંસ્પર્શ થી , હદયને ભાવ ઉન્માદ માં દ્રવિભૂત કરી ચૈતન્ય સ્વરૂપ ડુબકી ...

અંગત ડાયરી - જિંદગી જિંદગી
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : જિંદગી જિંદગી લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૫, જુલાઈ ૨૦૨૦, રવિવાર વ્હોટ ઇસ લાઈફ? ખરેખર જિંદગી શું છે?કોઈ કહે છે કે જિંદગી ...

અનન્ય ભાવ
દ્વારા મોહનભાઈ

#અનન્ય==============================अनन्यश्चिन्तयतो मामं, ये जना : पर्युपासते,तेषाम् भी योग युक्तानां , योगक्षेमं वहाम्यम ।।।।  श्री मद

“ પુસ્તકો ”જીવન જીવવા માટેના ઉત્તમ સાથી....
દ્વારા Mahesh Vegad Samay

“ પુસ્તકો ”જીવન જીવવા માટેના ઉત્તમ સાથી....                          વિશ્વમહામારી કોરોનાકાળથી વિશ્વના બધા લોકો એકલતા અનુભવ કરી રહ્યા છે. ...

પિતૃ - 2
દ્વારા Nishit Purohit

આ ભાગ માં પિતૃ વિશે સત્યતા અને પિતૃ ને ખુશ કરવા ની વિધિ બતાવવા માં આવી છે...હમણાં જ પિતૃમહીનો એટલે કે ભાદરવો મહિનો આવશે...પિતૃ નો વિષય બહુ વિશાળ છે. ...

માનવતા નો હ્રાસ
દ્વારા મોહનભાઈ

માનવતા નો હ્રાસ=============================પરમાત્મા એ બધાજ જીવો બનાવ્યા , પરંતુ એ બધા માં માનવ ને વિશેષ અધિકાર આપ્યો છે.એ અધિકાર છે કર્મની

અંગત ડાયરી - ગેરસમજ
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : ગેરસમજ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૮, જૂન ૨૦૨૦, રવિવાર ડિસેબીલીટી એટલે વિકલાંગતા. આંધળા, બહેરા કે મૂંગા વ્યક્તિ ડિસેબલ કહેવાય. એમને દ્રશ્ય ...

મૌન નું મહત્વ
દ્વારા મોહનભાઈ

आत्मसंस्थम् मन: कृत्वा,न किंचित् अपि चिन्तयेत् !! अ:६ गीता   श्लोक २५. ભગવાન શ્રીકૃષ્ણે ભગવત ગીતામાં કહ્યું છે કે મનને આત્મામાં જોડી દે અને બીજું કશું જ ચિંતન કરીશ નહીં ...

અંગત ડાયરી - જન્મદિવસ
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : જન્મદિવસ લેખક : કમલેશ જોષી ઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૧, જૂન ૨૦૨૦, રવિવાર જન્મદિવસ એટલે એ તારીખ, એ દિવસ જે દિવસે આપણે પ્રથમ વખત માતાના ...

અંગત ડાયરી - બ્રેક
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : બ્રેક લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૪, જૂન ૨૦૨૦, રવિવાર ગૅરેજવાળા કારીગર મિત્રે હોન્ડાની બ્રેક ચેક કરતા કહ્યું “બ્રેક જો જોરદાર હોય તો ...

માનવની શ્રેષ્ઠતા
દ્વારા મોહનભાઈ

માનવની  શ્રેષ્ઠતા==============================પરમાત્મા દયાળુ છે , કરૂણામય છે. માનવ જાત ઉપર એમની વિશેષ કૃપા ઉતરી છે. દેવો પણ માનવ થવાની

આત્મહત્યા, પોતે જ પોતાનાથી હારેલી ડિબેટ
દ્વારા jitendra vaghela

આત્મહત્યા, પોતે જ પોતાનાથી હારેલી ડિબેટ, આત્મહત્યા કરવી એ કાયરતા, હિંમત કે માનસિક બીમારી ? શું પોતાની જાતને ખતમ કરી નાખવી એટલી આસાન હોય ? પ્રાણી માત્રનો પહેલો પ્યાર ...

મંદિર . . . નામે ભારત !
દ્વારા Pankil Desai

આ વખતનો મારો વિષય, ' રસોડું - એક આહાર મંદિર ' હતો. આ વિષયની પૂર્ણાહુતિ પર જ હતો , તે ત્યાં જ એક સુંદર વિચાર સ્ફૂર્યો.ઘરના રસોડા માટે મને  ...

વિચારોનું મહત્વ અને કર્મની સમજણ
દ્વારા મોહનભાઈ

વિચારો નું મહત્વ==============માન્યતાઓ મન માં હોયછે.આપણે મનથી જીવીએ છીએ.હંમેશા આપણું મન હોય છે, તેવું બીજા નું પણ હોય છે.મનમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિ, સભ્યતા મુજબ,આપણા ભીતર સંગ્રહ થયેલા કર્મબીજ ...

અંગત ડાયરી - પાગલ
દ્વારા Kamlesh k. Joshi

અંગત ડાયરી ============શીર્ષક : પાગલ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૦૭, જુન ૨૦૨૦, રવિવાર પાગલની વ્યાખ્યા શી? જેના વાણી, વર્તન અને વિચાર મૂર્ખતાપૂર્ણ હોય એવા વ્યક્તિને પાગલ ...

યોગ માં યમ નિયમ
દ્વારા મોહનભાઈ

પતંજલિ ઋષિએ યોગસૂત્ર ની રચના કરી છે, અને સૌ પ્રથમ યમ અને બીજા ક્રમે નિયમ કહ્યું છે.પછી આસન અને પ્રાણાયામ કહ્યું છે. આ ચાર ને હઠપૂર્વક સિદ્ધ કરવા પડે ...

મન એક એવું અગોચર વિશ્વ
દ્વારા Rupal Mehta

"?મન".     જે દરેક પાસે હોય છે. મન ખૂબ અઘરું યંત્ર છે . શરીરના બધા જ ભાગ કરતાં વધુ ચપળ છે.  કેટલાં વિચારો ની હારમાળા આવતી જાય છે.ઉમરને જ્યારે ...

સમતુલા જાળવી રાખીએ
દ્વારા Paru Desai

                                                          ...

પ્રત્યાહાર અને સમાધિ કોને કહેવાય ?
દ્વારા મોહનભાઈ

ચૈતન્ય સમાધિ  પુર્ણ જાગૃતિ છે.તે પ્રેમ અને આનંદ થી પુર્ણ છે.પ્રત્યાહાર એટલે શું?? પ્રતિ આહાર... જેમ જીવન ના નિર્વાહ માટે અન્ન કે ભોજન છે. તેવી જ રીતે મન ના ...

તમને ખબર છે ? બારે મેઘ ખાંગાં એટલે શું ?
દ્વારા Paru Desai

                                                          ...

લાગણીનો દરિયો !!
દ્વારા SP ENTERTAINMENT

પ્રેમ અને લાગણી આ બે જ એવી બાબતો છે કે જેને ભૂલવી કે અનુભવવી એ બધાનું કામ નથી. લાગણી એક એવું બંધન છે કે જેમાં જોડતા જ ખુશી મળે ...

સમય ની ચાલ
દ્વારા VANRAJ RAJPUT

  પળેપળ સમય પોતાનું રૂપ બદલતો રહે છે. સમયના સાચા સ્વરૂપને સમજવાનું કામ અત્યંત મુશ્કેલ છે. કવિઓ, વિચારકો, ફિલસૂફો અને આર્ષદ્રષ્ટાઓએ, પોતપોતાની રીતે સમયને જોવાના અને મૂલવવાના પ્રયત્નો કર્યા ...

સ્મૃતિગ્રંથો
દ્વારા Suresh Trivedi

વૈદિક કાળમાં રચાયેલ અને વૈદિક સાહિત્ય અથવા શ્રુતિ તરીકે ઓળખાતાં વેદ, વેદાંગ અને દર્શનશાસ્ત્રો વિશે આપણે જાણકારી મેળવી. હવે આપણે વૈદિક કાળ પછીના સમયમાં રચાયેલાં શાસ્ત્રો વિશે જાણીશું. વૈદિક ...