ગુજરાતી કવિતાઓ વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

હું અને મારા અહસાસ - 10
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ 10 તરંગી  લોકો દુનિયા માં નવી શોધ મૂકી જાય છેધૂની લોકો દુનિયા માં નવી શોધ મૂકી જાય છે ********************************************************** તરંગી લોકો ધૂની હોય છે,મનસ્વી લોકો ...

બેનામની કલમે - 1
દ્વારા Er Bhargav Joshi

                        બેનામની કલમે?? ??  ?? ?? ?? ??પ્રણયની ગાંઠથી બંધાય છે કેટલાય સબંધ,એ તાંતણે થી ગૂંચવાય છે કેટલાય ...

કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’
દ્વારા Hardik Prajapati HP

  કરુણામૂર્તિ ‘મા’ની વિવિધ છબી ઝીલતી ગઝલ- ‘મા’     તું હજી  પણ સ્વપ્નમાં આવી મળે છે મા; આયખાની  હા,  બધી   પીડા ટળે છે મા.   તેજ આખા ઘરને ...

ગઝલ સંગ્રહ - ભાગ - ૭
દ્વારા Pratik Rajput

કટકે કટકે સહીને હવે જાણે થાકી ગયા,ફેસલો હવે ઠોકરોનો એક સાથે કરી દે.વ્યસ્તતામાં ખુદ માટે પણ વખત નથી રહ્યો,તું હવે તારો જાણી થોડો થોડો ભરી દે.આ વખત મારો વારો ...

રિધ્ધી તું અને તારું નામ
દ્વારા Avichal Panchal

રિધ્ધી - 13અસ્તિત્વની લડાઈ નું કારણ તું ગરુડપુત્રી ની લડાઈ નું કારણ તું કલીઅંત શરૂઆત નું કારણ તું અંતપ્રિયની શરૂઆત કરનાર તું વિધાધર ને અવતરિત કરનાર તું આર્ય-અવિ સંઘર્ષ ...

હું અને મારા અહસાસ - 9
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ ૯ સ્વાદ આસું નો ચાખી ને જોઈ લઉં,લાવ તને થોડોક ચાહીને જોઈ લઉં. ************************************************* જ્યારે મળ્યો હપ્તા હપ્તા માં મળ્યો,અડધો નહીં પૂરો પામીને જોઈ ...

પ્રણયની પાનખર
દ્વારા RaviKumar Aghera

કાલ કદાચ...આજ ચાલી લે હાથ પકડી મારો,કાલ કદાચ આ રાહદાર હોય ન હોય.લઈ લે ખુશ્બુ આ બગીચાના ફૂલોની,કાલ કદાચ આ બાગબાન હોય ન હોય,થોડો પ્રેમ કાંટાને પણ કરી લે,કાલ ...

ગઝલ રસમાધુર્ય
દ્વારા મોહનભાઈ

૧દસ્તક દિલનાં દરવાજે,    કરતા રહેજો,મન માં ભાવ જરૂરી, દિલ ભરતા રહેજો;હારીને તમારે જીતી જવાનું,   અહીં યા,પ્રયાસો સતત, જીવન માં, કરતા રહેજો;રોકાઈ જશે, શ્વાસોની માળા. ,  અહિયાં,પ્રતિપળએ અહેસાસે જ ...

હું અને મારા અહસાસ - 8
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ -૮ હુંફાળો સ્વભાવ યાદ આવે છે,માયાળુ વર્તાવ યાદ આવે છે. ******************************************* સ્પર્શ મારો બૂરી નજર થી બચાવશે  એને,એટલી તો ખાત્રી છે મારી લાગણી નીમને. ...

દીદી
દ્વારા Shreya Parmar

મમ્મી ની ખોટ પુરે એવી મારી મોટી બહેનસાથ સહકાર આપે એવી મારી પ્યારી બહેન.વ્હાલ નો દરિયો છે એતો,લાડ પ્યાર  કરતી એવી માંંરી મોટી બહેન.સાસરી મા જઇને પણ અહેસાસ ના ...

હું અને મારા અહસાસ - 7
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ-૭ લાયક બનો,નાયક નહીં ચાહત બનો,ચાહક નહીં. ************************************ લાગણી ની છત્રી ખોલીને નીકળ્યો છું,વાદળી ની દશા જોઈને નીકળ્યો છું. ************************************ રાધા - કૃષ્ણનોઉત્કૃષ્ઠપ્રેમ. **********************

ગઝલ સંગ્રહ - ભાગ - ૬
દ્વારા Pratik Rajput

જરૂર જણાય ત્યાંજ બોલવાનું,હદથી વધુ કદી નહિ ખોલવાનું.લડાઈ હમેશા પોતાની સાથે જ,ખુદને બીજાથી નહિ તોલવાનું.સ્વાભિમાન પોતાના મનમાં જ,બીજા સામે આમ નહિ ડોલવાનું.ચકાચી લે પારકા,પોતાના સૌને,આમ જ બીજાને નહિ મોલવાનું.પ્રતીક ...

હું અને મારા અહસાસ - 6
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ ૬ પ્રેમપાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,આંખોના તોફાન માં સંતાઈ જવા આવ્યાં છે ********** પ્રેમ માં બેવકૂફ બનવાની પણ મઝા છે,બાજી જીતી ને હારવાની ...

હું અને મારા અહસાસ - 5
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ-૫ પ્રેમ પાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,આંખોના રંગમાં ભીજાઈ જવા આવ્યાં છે દુનિયા આખી માં ભટકી હવે પોરો ખાવા,હૂંફના ખોળા માં સંતાઈ જવા આવ્યાં ...

અનહદ પ્રેમનો અંત
દ્વારા mahender

ડર લાગે છે તું હવે વધારે નજીક ના આવ ,મને ડર લાગે છે ક્યાંક સદાય માટે તને ખોવાનો મને ડર લાગે છે સાથે રહીશું ,સાથે જિવીશું , કરીશું અધૂરા ...

ઉગતી સાંજે - 2
દ્વારા Er Bhargav Joshi

                      "ઉગતી સાંજે"        નમસ્કાર મિત્રો,     મારી કાવ્ય રચના "ઉગતી સાંજે" નો આ ત્રીજો ભાગ  રજૂ થઈ ...

હું યાદ આવીશ
દ્વારા mahender

નમસ્કાર મિત્રો, આપ સૌનો મારો પ્રથમ કાવ્ય સંગ્રહ શોધુ છું તને બહોળો પ્રતિસાદ આપવા બદલ દિલથી અભાર વ્યક્ત કરુ છુ. મારો બિજો  ટુકો કાવ્ય સંગ્રહ હું યાદ આવીશ આપ સૌને ચોક્કસ ...

મારી વિચિત્ર રચનાઓ
દ્વારા SURESH GAMDI

(1)નિયમો બંધારણના પળાય તો ઘણું છે,જુના કુરિવાજોને બળાય તોય ઘણું છે.આ ઈર્ષાઓ, આ બેઇમાની,આ અનિતિઆ અનૈતિકતાથી દુર રેવાય તોય ઘણું છે.કોરોના હોય કે હોય આ ભારેખમ ભાઠો,હવેતો પોતાનાથીય સાવચેત ...

હું અને મારા અહસાસ - 4
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ -૪ ***** મિત્રતા લાબી ટકાવીહોય તો માન સન્માનનું તૂટડું પકડી ના રખાય.મન મોટું રાખી મિત્રઅને મિત્રતા સચવાય. ****** ઘણી વારહસતાંચહેરા પાછળઆંસુ નોદરિયોવહેતો હોય છે.૫-૪-૨૦૨૦ ...

ઉગતી સાંજે - 1
દ્વારા Er Bhargav Joshi

                 "એહસાસ થાય"અણધારી તારા પ્રેમની રજૂઆત થાય,પછી આંખોથી આંખોમાં રાસ થાય;અંધાધૂંધ દોડતી આ અવનિમાં જાણે,એકાએક થંભ્યાનો મને આભાસ થાય;મૃગજળ જેવી છે અહીં ...

શોધુ છુ તને
દ્વારા mahender

નમસ્કાર મિત્રો,        મિત્રો,"શોધુ છુ તને " પુસ્તક એ મારા જિવનનું પ્રથમ પુસ્તક અને કાવ્યસંગ્રહ છે છે .આમ તો સાહિત્ય અને અને મારી સાત પેઢી સુધી કોઈ ...

હું અને મારા અહસાસ - 3
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ -૩ લોકડાઉન થીપૃથ્વી પરવસંત ઋતુનું આગમન થયું છેહવા શુધ્ધ,ઝાડ પાન નવપલલિત,આકાશ ભૂરું અને સુંદરદેખાય છે. ******************************************** માનવ પશુઓ - પંખીઓને પાંજરામાં પુરીપોતે બેલગામઘોડા નીજેમ ...

ઉગતી સાંજે
દ્વારા Er Bhargav Joshi

                     ફડક કેમ છે!?પર્ણને વળી ઝાકળનો ભાર કેમ છે !?રવિમાં જલનની આ ઝાળ કેમ છે !?આંખોને આડી પાંપણની પાળ કેમ ...

गीता सार
દ્વારા Darshita Babubhai Shah

गीता सार गीता में लीखा है, निराश मत होना, कमजोर तू नहीं, तेरा वक्त है ॥ जो हुआ वह अच्छा हुआ । जो हो रहा है, वह अच्छा हो ...

છાંદસ્થ ગઝલ - 2
દ્વારા Parmar Bhavesh આર્યમ્

1. મન તું બોલમાંગાલગા ગાલગા ગાલગા ગાલગાફળ જે પાક્યાં નથી એને તું  તોડમાં,અંતરે  રાખ  શબ્દો   તું  વાગોળમાં.કિંમતી  શબ્દ તું  સાચવી  લે  જરા,વેંચશે   એને    સંસાર   ભાગોળમાં.જીભ  તારી  છુપાવી  દે  તું  ...

અધૂરા વેણ.
દ્વારા Er Bhargav Joshi

    અધૂરા વેણ..??? ?? ??? ?? ???કોણે કહ્યું કે તું શબ્દોથી આઘાત નથી કરતી !??કરે છે ઘાત જ્યારે પાછી ફરીને વાત નથી કરતી..??? ?? ??? ?? ???એનું આમ ...

રસરંજ - ૧૦
દ્વારા Dr. Ranjan Joshi

રસરંજ - ૧૦૧. ચહેરોસમયના હર જખ્મોને સહેતો એ ચહેરોદુ:ખોમાં સતત સુખને શોધતો એ ચહેરો.હો વ્યથા ભીતરે તોય હસતો એ ચહેરોહર પળે લાગણીથી ધબકતો એ ચહેરો.હર ગમનો એક જ ઈલાજ ...

અધૂરી મુલાકાત
દ્વારા Kanu Bharwad

શબ્દે શણગારી કેટલીક રચનાઓ આપ સમક્ષ મૂકું છું..આશા છે કે આપ ને પસંદ આવશે.------- -------------    ❤️ મીઠી યાદ  ❤️નજરથી નજર મળી હતી યાદ છે ?સુંવાળી સંગત મળી હતી યાદ ...

એકલો લાગુ છું
દ્વારા Hiren Kathiriya

નમસ્તે મિત્રો, મારું નામ Hiren Kathiriya, આમ તો હું કોઈ પ્રોફેસનલ writer નથી કે Shayar નથી.શરૂઆત મા matrubharti વિશે ખબર પડી ત્યારે Matrubharti સાથે કઈ પણ લખવાનાં નહીં પરંતુ કાંઈક નવું ...

જિંદગી પર કવિતા
દ્વારા Maitri

               જીવનમાં જોઈએ બીજું શું??અશ્રુ વહેતી આંખોને લૂછનાર,આથી બીજું જોઈએ શું?ઉદાસીમાં હસાવી શકે એવું એક જણ,આથી વિશેષ બીજું જોઈએ શું?આપણી પરવા કરી શકે ...

હું અને મારા અહસાસ - 2
દ્વારા Darshita Babubhai Shah

હું અને મારા અહસાસ ભાગ- ૨ મારા અંત ની જાણ નથી મને, સાચવજે મને મારા અંત સુધી દુનિયા ને ઘેરી છે અકસ્માતો એ,  પાલવજે મને મારા અંત સુધી અનુભવો ...

શાયરી ભાગ - 1
દ્વારા RAJ NAKUM ( GHAYAL )

એ ગયા અને  ગુનેગાર અમે થઈ ગયા  ,ને યાદોમાં આવી અમારી એ પોતે જ કેદ થઈ ગયા ...                  _ ઘાયલ(રાજ)અમે ક્યાં કહયું હતું ...