નમસ્કાર વાચક મિત્રો માતૃભારતી પર લેખક તરીકે બિરદાવવા બદલ આભાર. અખિલ હિંદ મહિલા પરિષદ સુરત દ્વારા આયોજિત લઘુનવલસ્પર્ધામાં મારી નવલકથા "સાપ-સીડી" ને પ્રશંસા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મારો પ્રકાશિત વાર્તા સંગ્રહ "ઓલ ઈઝ વેલ" છે. પ્રાપ્ત કરવા માટે આપ સંપર્ક કરી શકો છો. મો. ૭૪૦૫૩૩૫૩૬૨.

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત Dr. Ranjan Joshi ની માઇક્રોફિક્શન વાર્તા "ડાહ્યું".
આખો અંક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરી શકો છો.
ગમે તો મિત્રોમાં શેર જરૂર કરો.
આપના પ્રતિભાવોની રાહમાં...

https://drive.google.com/file/d/1XPvYzoBuZ8PYtkgKUxJwVEYgl29P0kjb/view?usp=sharing

વધુ વાંચો

વાંચો લેખક શ્રી કમલેશ જોષીની કોલમ "ડાયરી" સુરતથી પ્રકાશિત થતા ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં..

વધુ વાંચો

અદભૂત કવિતાઓ
તેમાંય "હેં હરિ" અને "રામ! તારે આટલું બધું મન પર નહોતું લેવું તો ખાસ ગમશે જ.

Dr. Ranjan Joshi લિખિત વાર્તા "રસરંજ - ૯" માતૃભારતી પર ફ્રી માં વાંચો નીચેની લિંક પર ક્લિક કરીને..
https://www.matrubharti.com/book/19879910/rasranj-9

વધુ વાંચો

વાંચો લેખક શ્રી કમલેશ જોષી દ્વારા લિખિત "ડાયરી" સુરતથી પ્રકાશિત થતા ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં..

વધુ વાંચો

વધુ એક આનંદના સમાચાર..
લેખક *શ્રી કમલેશ જોષી* ની "અંગત ડાયરી" હવે વાંચવા મળશે *સુરતના સુપ્રસિદ્ધ દૈનિક 'ગુજરાત ગાર્ડિયન'* ની પૂર્તિમાં. આજે પહેલો ભાગ આપ સૌની સાથે વહેંચતા અત્યંત ખુશી અનુભવીએ છીએ..???

વધુ વાંચો

ગમ્યું?

મસ્ત મજાના ગુડ ન્યુઝ..
માતૃભારતી પર મારી નવલકથા "સાપસીડી" Top 100 નવલકથાઓમાં સ્થાન પામી છે, જેના 9.6k એટલે કે ૯૬૦૦ ડાઉનલોડ થયા છે અને 750 જેટલા 5 Star આપી જેને બિરદાવવામાં આવી છે.
નીચેની લિંક પર ક્લિક કરી આપ સંપૂર્ણ નવલકથા વાંચી શકો છો..
https://www.matrubharti.com/novels/9054/sap-sidi-by-kamlesh-k-joshi

વધુ વાંચો

આત્મિય વાચક બિરાદરો..
"સાપસીડી" નવલકથાની આપણી યાત્રા હવે અંતિમ પડાવ પર છે. આપ સૌએ આપના વ્યસ્ત શેડ્યુલમાંથી "સાપસીડી"ને સ્થાન આપ્યું, એટલું જ નહીં સ્ટાર દ્વારા, મેસેજ દ્વારા, ફોન દ્વારા, કમેન્ટ દ્વારા અમને સતત પ્રોત્સાહન આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

મને ખબર નથી કે "સાપસીડી'" આપની વાંચન ભૂખને સંતોષવામાં કેટલી સફળ રહી પરંતુ એટલો વિશ્વાસ ચોક્કસ છે કે વાર્તાના પાત્રો સંજીવ, માલતી, મંથન, પ્રતાપ, સુખદેવ સિંહ, રફીક, જુબેદા, શંભુ કાકા, યાકુબ અને નાથુદાદા આપના હૃદયની નજીક જરૂર પહોંચ્યા હશે.

આ તકે જે મંચ પર આપણે બેક મહિના જેવો સમય સાથે રહ્યા એ વિશ્વસ્તરીય પ્રસિદ્ધ એવી અફલાતૂન 'માતૃભારતી' સાઈટ તેમજ એપના સી.ઈ.ઓ. મહેન્દ્રભાઈ શર્મા તથા એડિટર ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

એક નાનકડા વિરામ બાદ નવા વિષય, વિચારો સાથે નવી નવલકથાની યાત્રામાં ફરી જલ્દી મળીશું....
આવજો.....
એ દરમિયાન આપ "સાપસીડી" નવલકથાની યાત્રા જામનગરના સુપ્રસિદ્ધ સાંધ્ય દૈનિક નોબતની 'સંગત' પૂર્તિમાં દર શનિવારે અવિરત ચાલુ જ છે. નોબત એપ પર પણ આપ તે વાંચી શકો છો.
(આપના પ્રતિભાવ એજ અમારો ઓક્સિજન)

-કમલેશ જોશી
લેખક "સાપસીડી"
ફેસબુક : Kamlesh Joshi
મોબાઈલ:- ૭૪૦૫૩૩૫૩૬૨

વાંચો લેખક શ્રી કમલેશ જોષીની રહસ્યમય નવલકથા "સાપ-સીડી"નું અંતિમ પ્રકરણ ૨૩ નીચેની લિંક પર ક્લિક કરી Read Now પર ક્લિક કરીને. https://www.matrubharti.com/book/19872358/sap-sidi-23

વધુ વાંચો

વાંચો લેખક શ્રી કમલેશ જોષીની રહસ્યમય નવલકથા "સાપ-સીડી"નું પ્રકરણ ૨૨ નીચેની લિંક પર ક્લિક કરી Read Now પર ક્લિક કરીને. https://www.matrubharti.com/book/19872357/sap-sidi-22

વધુ વાંચો

આનંદ..આનંદ..આનંદ..
માતૃભારતી પર લેખક શ્રી કમલેશ જોષીની રહસ્યમય નવલકથા "સાપ-સીડી"ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના Top 50 લેખકોમાં સુપ્રસિદ્ધ લેખકો કાજલ ઓઝા વૈદ્ય, આશુ પટેલ, પ્રવીણ પીઠડીયા, ધ્રુવ ભટ્ટની સાથે એક નામ કમલેશ જોષી પણ છે. ખૂબ ખૂબ આભાર તમામ વાચકોનો.. તો આજે પ્રકાશિત થયેલું "સાપ-સીડી"નું પ્રકરણ ૨૧ વાંચો નીચેની લિંક પર ક્લિક કરી Read Now પર ક્લિક કરીને..
https://www.matrubharti.com/book/19872356/sap-sidi-21

વધુ વાંચો