જેનું માઈન્ડ ‘માર્કેટિંગ’ના મેડિકેશન માટે સતત દોડતું હોય અને બ્રેઈનમાં ‘બિઝનેસ’નો ડોઝ બનતો રહેતો હોય એવા મુર્તઝા પટેલને ઇન્ટરનેટ પર વેપારના માધ્યમે વાંચવાની એક અલગ મઝા છે. વ્યવસાયે ‘માર્કેટિંગ સલાહકાર’ અને ‘ટ્રેન્ડ-સ્પોટર’ તરીકે પોતાનો અડ્ડો જમાવનાર મુર્તઝાભાઈ માતૃભારતી પર ‘માર્કેટિંગ મંચ’ અને માર્કેટિંગને લગતા વિવિધ પાસાંઓનું આલેખન સમયાંતરે કરતા રહે છે. એમની સાથે ખુલ્લા દિલે વાત કરો તો તમે પણ તમારા વ્યવસાય કે કેરિયરના પ્લેટફોર્મ પર ખીલતા રહો એની ગેરેંટી.

  • 1.7k
  • (20)
  • 1.6k
  • (21)
  • 1.5k
  • (17)
  • 1.2k
  • (16)
  • 1.3k
  • (29)
  • 1.5k
  • (44)
  • 2.1k
  • (41)
  • 2.3k
  • (16)
  • 921
  • (21)
  • 714