Komal Joshi Pearlcharm લિખિત નવલકથા Dear પાનખર | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ Dear પાનખર - નવલકથા નવલકથા Dear પાનખર - નવલકથા Komal Joshi Pearlcharm દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ 148 408 ' પરિવર્તન , એજ પ્રકૃતિ નો નિયમ '. નિરંતર બદલાવ એ કુદરતની સહજતા છે. તેથી જ પાનખર ઋતુમાં વૃક્ષનાં સૂકા પાંદડા ખરે ને, વસંતમાં નવી કૂંપળો આવે, વૃક્ષ એને પ્રેમથી આવકારે છે . . વૃક્ષોની સાથે સાથે બીજા દરેક ...વધુ વાંચો; પક્ષી , પ્રાણી તથા મનુષ્યનાં શરીરમાં પણ સતત પરિવર્તન થતુ રહે છે. મનુષ્યનાં શરીર માં કોષ કે ' જીવબીજ' પણ દરેક સાત થી દસ વર્ષે નવા બનતા હોય છે , ચામડી દર સત્યાવીસ દિવસે અને હાડકાં પુખ્ત વય પછી દર દસ વર્ષે પુનઃનિર્માણ પામે છે. બદલાવ સતત થતો રહે સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવા એપિસોડ્સ : Every Monday Dear પાનખર, Spring follows - 1 88 234 ' પરિવર્તન , એજ પ્રકૃતિ નો નિયમ '. નિરંતર બદલાવ એ કુદરતની સહજતા છે. તેથી જ પાનખર ઋતુમાં વૃક્ષનાં સૂકા પાંદડા ખરે ને, વસંતમાં નવી કૂંપળો આવે, વૃક્ષ એને પ્રેમથી આવકારે છે . . વૃક્ષોની સાથે સાથે બીજા દરેક ...વધુ વાંચો; પક્ષી , પ્રાણી તથા મનુષ્યનાં શરીરમાં પણ સતત પરિવર્તન થતુ રહે છે. મનુષ્યનાં શરીર માં કોષ કે ' જીવબીજ' પણ દરેક સાત થી દસ વર્ષે નવા બનતા હોય છે , ચામડી દર સત્યાવીસ દિવસે અને હાડકાં પુખ્ત વય પછી દર દસ વર્ષે પુનઃનિર્માણ પામે છે. બદલાવ સતત થતો રહે સાંભળો વાંચો Dear પાનખર - પ્રકરણ - ૨ 60 174 આકાંક્ષા ફાઈલ જોઈ રહી હતી , ત્યાં અચાનક એને યાદ આવ્યુું કે એણે ગૌતમ સાથે વાત કરવાની હતી . એણે ગૌતમને ફોન લગાવ્યો. ઘણી લાંબી રીંગ વાગી. એ ફોન મૂકવા જ જતી હતી કે ગૌતમે ફોન ઉપાડ્યો." હલો ! ...વધુ વાંચો! કેમ છો ?" આકાંક્ષા એ પૂછ્યું." મજામાં ! . તુ કેમ છે ? મોક્ષ અને મોક્ષા , ફોઈ - ફૂઆ બધાં કેમ છે ? " ગૌતમે એક સાથે જ બધાંનાં સમાચાર પૂછી લીધાં ." બધાં મજા માં છે. તમે કયારે આવો છો મુંબઈ ? કોઈ મેસેજ નહોતો તમારા તરફથી તો મન માં આવ્યું કે ફોન કરી જોવું . સાંભળો વાંચો Dear પાનખર - પ્રકરણ -૩ શિવાલીએ અલાર્મ બંધ કર્યું અને બકકલ નાખીને વાળ બાંધ્યા. સવારે પાંચ વાગ્યે ઉઠીને મેડિટેશન કરીને ચાલવા જવું એ એનો વર્ષો જુનો નિયમ હતો. એનાં ફલેટ ની નજીક જ જોગિંગ પાર્ક હતો. સવારે ઘણા વયોવૃદ્ધ , તો ઘણા જુવાન દંપતિ ...વધુ વાંચોચાલવા આવતા , કોઈ યોગા કરતા , તો કોઈ લાફિંગ કલબનાં મેમ્બર હતાં , જેમાં ખડખડાટ હસવા અને હસાવવા બધાં હંમેશા તત્પર રહેતાં. શિવાલી જોગિંગ ટ્રેક પર જોગિંગ કરતાં કરતાં એમને જોતી અને મનોમન આનંદ અનુભવતી. વયોવૃદ્ધ ઉંમર એ જિંદગીનો એક એવો પડાવ છે જેને કેવીરીતે માણવો એ દરેક વ્યક્તિનાં પોતાના અભિગમ પર આધારિત છે. સાંભળો વાંચો Dear પાનખર - પ્રકરણ -૪ " સારું તો હું પણ નીકળું . તારે પણ ક્લિનિક પર જવાનું હશે. " નીનાએ પર્સ ઉઠાવતા શિવાલીને કહ્યું." હા ! આજે ફૂલ ડે બિઝી છે. હું પણ તૈયાર થઈને નીકળું. તું રિલેકસ રહેજે. હું આજે જ પ્રથમેશને ફોન ...વધુ વાંચોવાત કરીશ. રિયા અને રિતેશ મજા માં છે ને? " શિવાલીએ પૂછ્યું." હા ! બન્ને મજામાં ! ઓકે તો ! બાય ! " કહી નીના શિવાલીને ભેટી પડી. શિવાલીએ એના પીઠ પર હાથ ફેરવતા એને શાંત રહેવા કહ્યું. શિવાલી ક્લિનિક પર પહોંચીને પોતાના કામમાં પરોવાઈ ગયી. સહેજ વચ્ચે સમય મળ્યો કે પ્રથમેશ ને ફોન સાંભળો વાંચો Dear પાનખર - પ્રકરણ - ૫ આકાંક્ષાએ ફોન કરીને શિવાલીને યોગિનીદેવીનું એડ્રેસ મોકલાવ્યું. નક્કી દિવસ અને સમય મુજબ શિવાલી એ જગ્યાએ પહોંચી ગઈ. આકાંક્ષાને આવવામાં સમય લાગે એવો હતો . આકાંક્ષા ની વાતો પરથી શિવાલી યોગિનીદેવીને મળવા ઉત્સુક હતી અને તેથીજ સમય વ્યર્થ કર્યા વગર ...વધુ વાંચોયોગિનીદેવીને મળવા ગઈ.પરંતુ ત્યાંતો રત્નાબહેન બેઠા હતા !" બેન, તમે અહીં ? કેમ છો બેન ? કેટલા વર્ષે મુલાકાત થઈ આપણી !!! " આશ્ચર્ય અને ખુશીનાં મિશ્ર ભાવથી શિવાલીએ પૂછ્યું." તું કેમ છે ? અને ચંદ્રશેખર શું કરે છે ? મજા માં ને ? " રત્નાબહેને પૂછ્યું. ચંદ્રશેખરનું નામ પડતાં જ શિવાલી નાં ચહેરા પર એકદમ શૂન્ય ભાવ વ્યાપી ગયો સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક Komal Joshi Pearlcharm અનુસરો