Retired as Manager from Atul Limited ( A Lalbhai Group Company). Like to write poems, stories and motivational articles. Interaction with Students, Parents, Senior Citizens and delivering speeches on various aspects of Life and Happiness is my favorite subject. Training and Acting are my hobbies. Jid Chhodi, Jindagi Jivie is my facebook page. Please visit and like page. Can speak Gujarati, Marathi,Hindi and English languages. My goal is to motivate people for healthy society and to enjoy stressful life.

પ્રેમનો પીળો,
લાગણીનો લીલો,
વિશ્વાસનો વાદળી,
સારપનો સફેદ,
લાજનો લાલ,
કળાનો કેસરી રંગ લઈ,
કડવાસ ના કાળા ને દૂર કરી,
પરિવાર માં ભળીને
વર્ષભર રંગાયેલા રહીએ.

વધુ વાંચો

રહેતી આંગળી અને અંગુઠામાં,
નામ એનું કલમ હતું
પણ આખરે તો એ નારી જાતી,
મારી સફળતામાં એનો હાથ હતો!
વંદન...
*******નારીઓને સમર્પિત..

વધુ વાંચો

થઇ ફના,
ચુમી આસમાનને,
દીધો આનંદ ચગાવનારને.
કાલે હોઈશ કચરામાં
ગમ નથી,
ફરીશ પરત
રિસાયકલ થઈને,
આવતે વર્ષ શોભાવવાં
ઉત્તરાયણને.
- અરુણ ગોંધલી

વધુ વાંચો

આખુ વર્ષ ગરદન નીચી, મોબાઈલમાં હતી, આજે આકાશ જોયું ત્યારે ખબર પડી ઉપરનું વિશ્વ રળિયામણું છે. મકર સંક્રાતિના આભાર.

વધુ વાંચો

સાહેબ, જે મિત્રો સેવા નિવૃત્ત (રિટાયર) હશે તેઓની પાસે ચોક્ક્સ યાદી હશે કે કેટલાં પૈસા છે, ક્યાં છે, કેવી રીતે વાપરવાં, ક્યાં દાન દેવું, પુત્ર, પુત્રી, પૌત્રો ને કેટલાં આપવાં, ક્યારે આપવાં, વગેરે વગેરે. પરંતુ મિત્રો આજની આ લાઈફ ની સફળતાં પાછળ ઘણાં મિત્રોના અને સગાઓનાં હાથ હશે. એની યાદી ચોક્કસ બનાવી, એમને મળવાની કે ફોન ઉપર વાત કરીને એમના કોઈ નાના ઉપકાર માટે આભાર વ્યક્ત કરશો, thanks કહેશો તો એ ગળગળો થઈ જશે, તમે યાદ કર્યાં એટલે એનું શેર લોહી વધી જશે. અજમાવી જુઓ.. પાછલા દિવસો તમને પ્રફુલ્લિત કરશે.
....અરૂણ ગોંધલી

વધુ વાંચો

हम जब पढते थे, तब शिक्षक के पास एक छडी रहेती थी जो हमे हमेशा अभ्यास के साथ संस्कार पर चलना सिखाती थी क्योकि मा- बाप को छडी पर भरोसा था की मेरा बच्चा सही जा रहा है l

વધુ વાંચો

ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે હું થાકી ગયો છું. થાક શારિરીક હોય શકે, માનસિક હોય શકે, કોઈને સમજાવતાં સમજાવતાં કે કોઈની જીદ સામે નમતાં નમતાં કે સંબધ સાચવતાં સાચવતાં કે એને મનાવતાં મનાવતાં આપણી સુઝની ધાર ઓછી થતી લાગે. પરંતુ ખરેખર એને પ્રાધાન્ય નહિ આપીએ અને સહજ સત્યની સમજ આપીને છોડી દઈએ તો તમે ક્યારેય નહિ કહો કે થાકી ગયાં. ખોટી શક્તિ ના વેઢફતાં, સહજ છોડી દો. અજમાવી જુઓ.

વધુ વાંચો

श्रद्धेय महात्मा बापूजी को छबिसे निकालकर अगर अपने दिलमे स्थापित करोगे तो शायद न्यायालयो की जरुरत नहीं रहेगी l
- Arun Gondhali

વધુ વાંચો

जय गणेश मित्रो, पंडालो से बहुत सारे फुल पूजा के दुसरे दिन निकलते है l तो मेरी आप सबसे विनंती है की वो फुल आप नदी या तालब में ना फेंके परंतु उसका उपयोग खेती उपयोग के लिये, जमीन मे डाल कर उसकी खाद बनाये l नदी, तालाब गंदे नही होंगे तथा पर्यावरणको नुकसान नही होगा l वलसाड का Umiya Youth Trust
कुछ ऐसेही काम कर रहा है जो धन्यवाद के पात्र है l प्लिज आप कुछ ऐसाही करे l અજમાવી જૂઓ, ફૂલ નદીમાં નાખવાની જીદ છોડી દઈએ.

વધુ વાંચો

સમાધાન કરાવવાની શક્તિ એક ઉજળું પાસું છે. જે વિશ્વાસની સાથે વધુ સંબંધોને આવકારે છે અને ગાઢ બનાવે છે. જે સમાજમાં બદલાવ લાવે છે. અજમાવી જુઓ નીરલેપ ભાવે.

વધુ વાંચો